ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: મધ્ય ગુજરાતમાં કોને મળી કેટલી બેઠક? જાણો

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 7:21 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: મધ્ય ગુજરાતમાં કોને મળી કેટલી બેઠક? જાણો

અમદાવાદઃ આજે મધ્ય ગુજરાતની કુલ 40 બેઠકો પર મતગણતરી થઈ હતી. આ બેઠકોમાંથી ભાજપને 22, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 16 તેમજ અન્યના ફાળે બે બેઠકો ગઈ છે.

 • પંચમહાલની લુણાવાડા બેઠક પર અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડનો 3200 મતથી વિજય
 • મહિસાગરની સંતરામપુર બેઠક પર ભાજપના કુબેરભાઈ ડિંડોરનો 6424 મતથી વિજય
 • મહિસાગરની બાલાસિનોર બેઠક પર કોંગ્રેસના અજિતસિંહ ચૌહાણનો 10602 મતથી વિજય
 • પંચમહાલની ગોધરા બેઠક પર ભાજપના સી.કે રાઉલજીનો 258 મતથી વિજય
 • આણંદ બેઠક પર કોંગ્રેસના કાંતીભાઈ સોઢા પરમારનો 5286 મતથી વિજય
 • પંચમહાલની મોરવા હડફ બેઠક પર અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ખાંટનો 4366 મતથી વિજય
 • પંચમહાલની હાલોલ બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમારનો 57034 મતથી વિજય
 • વડોદરાની શહેરા બેઠક પર ભાજપના જેઠાભાઈ ભરવાડનો 41069 મતથી વિજય
 • વડોદરાની ફતેપુરા બેઠક પર ભાજપના રમેશભાઈ કટારાનો 2711 મતથી વિજય
 • આણંદની ખંભાત બેઠક પર ભાજપના મહેશકુમાર રાવલનો 2318 મતથી વિજય
 • ખેડાની માતર બેઠક પર ભાજપના કેસરીસિંહ સોલંકીનો 2406 મતથી વિજય
 • વડોદરાની રાવપુરા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ત્રિવેદીનો 36650 મતથી વિજય
 • ખેડાની ઠાસરા બેઠક પર કોંગ્રેસના કાંતીભાઈ પરમારનો 7028 મતથી વિજય
 • દાહોદની ગરબાડા બેઠક પર કોંગ્રેસના ચંદ્રીકાબેન બારિયાનો 16128 મતથી વિજય
 • વડોદરાની સયાજીગંજ બેઠક પર ભાજપના જીતેન્દ્ર સુખડિયાનો 59132 મતથી વિજય
 • આણંદની સોજીત્રા બેઠક પર પુનમભાઈ પરમારનો 2388 મતથી વિજય
 • વડોદરા શહેરમાં ભાજપના મનિષા વકીલનો 52383 મતથી વિજય
 • આણંદની આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડાનો 33629 મતથી વિજય
 • વડોદરાની કરજણ બેઠક પર કોંગ્રેસના અક્ષયકુમાર પટેલનો 3564 મતથી વિજય
 • વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલનો 56362 મતથી વિજય
 • વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના મધુભાઈ શ્રીવાસ્તવનો 10315 મતથી વિજય
 • વડોદરાની છોટા ઉદેપુર બેઠક કોંગ્રેસના મોહનસિંહ રાઠવાનો 1093 મતથી વિજય
 • પંચમહાલની દેવગઢબારિયા બેઠક ભાજપના બચુભાઈ ખાબડનો 45694 મતથી વિજય
 • ખેડાની કપડવંજ બેઠક પર કોંગ્રેસના કાળાભાઈ ડાભીનો 27226 મતથી વિજય
 • વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલનો 56362 મતથી વિજય
 • વડોદરાની પાદરા બેઠક પર કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોર(પઢિયાર)નો 19027 મતથી વિજય
 • આણંદના પેટલાદમાં કોંગ્રેસના નિરંજન પટેલનો 10644 મતથી વિજય
 • ખેડાના મહુધામાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારનો 13,601 મતથી વિજય
 • આણંદની બોરસદ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પમારનો રમણ સોલંકી સામે 11468 મતથી વિજય
 • દાહોદ બેઠક પર કોંગ્રેસના વજેસિંહ પાંડાનો 15503 મતથી વિજય
 • દાહોદની ઝાલોદ બેઠક પર કોંગ્રેસ ભાવેશભાઈ કટારાનો 25410 મતથી વિજય
First Published: Monday, 18 December 2017 6:00 AM

ટોપ ફોટો

આ હોટ એક્ટ્રેસ પરણ્યા પહેલાં જ પ્રેગનન્ટ બની હોવાના આવ્યા અહેવાલ, એક્ટ્રેસે ગુસ્સામાં કરી કેવી શરમજનક હરકત ?
અમદાવાદઃ પરીણિતાને નાની ઉંમરના છોકરા સાથે બંધાયા સંબંધ, છોકરાએ બંનેનો કિસ કરતો ફોટો પાડીને કરી સેક્સની માગણી ને......
હોટ પાકિસ્તાની એક્ટ્રેસે બોલીવુડના એક્ટર પર મૂકયો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ, કહ્યું મારી સાથે વારંવાર બાંધ્યા સંબંધ, જાણો વિગત
View More »

Related Stories