કોંગ્રેસના નેતા ગુરુદાસ કામત અને પરેશ રાવલે પાકિસ્તાની ક્રિકેટ ટીમને પાઠવી શુભેચ્છા, ટ્વિટર પર મચ્યો વિવાદ

By: abpasmita.in | Last Updated: Monday, 19 June 2017 10:15 AM
કોંગ્રેસના નેતા ગુરુદાસ કામત અને પરેશ રાવલે પાકિસ્તાની ક્રિકેટ ટીમને પાઠવી શુભેચ્છા, ટ્વિટર પર મચ્યો વિવાદ

 

અમદાવાદ: ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનની જીત બાદ શુભેચ્છા પાઠવવા મામલે વિવાદ શરૂ થયો છે. પાકની જીત બાદ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રભારી ગુરુદાસ કામતે ટ્વીટ કરીને પાક ટીમને શુભેચ્છા પાઠવી છે. જ્યારે મોડી રાત્રે કામતે આ ટ્વીટ કર્યું હતું, બસ પછી તેના પર પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ છે.

કામતના ટ્વીટ બાદ રાજ્ય સરકારના મંત્રી જયંતિ કાવડિયાએ ટ્વીટ કરીને કામતને વળતો જવાબ આપીને મંત્રીએ પાકને શુભેચ્છા પાઠવવા અંગે કામતને પાકિસ્તાન જવાની સલાહ આપી દીધી હતી. તેમણે ટાંક્યું કે, તમારો આ પ્રેમ દેશની કે ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે. આ પાકિસ્તાનની જીત નથી. આ આતંકવાદની જીત છે. એટલે તમારો આ આતંકવાદ પ્રેમ ત્યાં જઈને જ બતાવો.

કાવડિયાની આ ટ્વીટ બાદ જાણે કે ટ્વીટર પર વોર શરું થયું હતું. કોંગ્રેસના પુર્વ પ્રભારી કામતના ટ્વીટ બાદ મંત્રીએ તીખી પ્રતિક્રિયા આપી. જો કે, તે બાદ અમદાવાદના ભાજપના જ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને પાકિસ્તાનની ટીમને શુભેચ્છા પાઠવી. જો કે, આ સૌથી મોડુ ટ્વીટ આવ્યું હતું. આશ્ચર્યની વાત એ રહી કે, ભાજપના સાંસદની પાક ટીમને શુભેચ્છાની ટ્વીટ બાદ કોઈએ પ્રતિક્રિયા આપી નહીં.

First Published: Monday, 19 June 2017 10:15 AM

ટોપ ફોટો

રિચ બોયફ્રેન્ડને કેવી રીતે ફસાવવો તે અંગે આ યુવતીએ શરૂ કર્યો ઓનલાઇન કોર્સ, 5000 પુરુષોને ડેટ કરી ચૂકી છે
ટ્યૂબલાઈટ ફિલ્મમાંથી શાહરૂખની તસવીરો લીક, જાદૂગરના રોલમાં આવશે નજર
બોલિવૂડની આ એક્ટ્રેસે સ્વિમિંગ પુલ પર બતાવ્યો પોતાની બિકિની બોડીનો જલવો
View More »

Related Stories

પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ
પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટ, 25 લોકોના મોત, 100 ઘાયલ

ઈસ્લામાબાદ: આતંકને પોષનારું પાકિસ્તાન આજે બોંબ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું છે.

ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી રાજદૂત, જાણો
ટ્રંપના આર્થિક મામલાનો સલાહકાર જસ્ટર હશે ભારતના આગામી અમેરિકી...

વૉશ્ગિટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વરિષ્ઠ સહાયક કેનેથ આઈ જસ્ટર

લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ
લંડનમાં મસ્જિદથી સહરી કરી પાછા ફરી રહેલા લોકો પર ચઢાવી કાર, ઘણા ઘાયલ

લંડન: લંડનના ફિંસબરી પાર્ક પાર્ક એરિયામાં સોમવારે સવારે એક વ્યક્તિએ પૈદલ

ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં  કોઇ ફેરફાર નહીંઃ ચીન
ભારતની NSG દાવેદારીને લઇને અમારા વલણમાં કોઇ ફેરફાર નહીંઃ ચીન

બીજિંગઃ ચીને પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરનારા દેશોને એનએસજીમાં

અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ જશે
અમેરિકા પ્રવાસ પહેલા પીએમ મોદી પોર્ટુગલ જશે, પાછા ફરતાં નેધરલેન્ડ...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર મોદીનાં અમેરિકા પ્રવાસ હવે ગણતરીનાં જ દિવસો

હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો
હવાઇ હુમલામાં બગદાદી માર્યો ગયો હોવાનો રશિયન આર્મીનો દાવો

મોસ્કોઃ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ બગદાદી માર્યો ગયો

USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી
USની ગ્લોબલ ટેરર લિસ્ટમાં ભારતીયનું નામ, ISIS માટે કરે છે આતંકીઓની ભરતી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં જન્મેલા ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના ઓપરેટર મોહમ્મદ શફી

ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ
ચીનમાં સ્કૂલના ગેટ પાસે વિસ્ફોટ, 7ના મોત, 59 ઘાયલ

  બીજિંગ: ચીનના કિંડરગાર્ટન શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ એક

સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના મોત: રિપોર્ટ
સાન ફ્રાન્સિસ્કોના એક ગોડાઉનમાં ગોળીબાર, બંદૂકધારી સહિત 4 લોકોના...

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકાની પાર્સલ કંપની સામાન પહોંચાડવાની સુવિધા આપનારી

Recommended