Video: દેશના ચાર પ્રમુખ શિવમંદિરોમાં કેવો છે શિવરાત્રિનો માહોલ

By: abpasmita.in | Last Updated: Monday, 7 March 2016 11:57 AM
Video: દેશના ચાર પ્રમુખ શિવમંદિરોમાં કેવો છે શિવરાત્રિનો માહોલ

અમદાવાદઃ આજે મહાશિવરાત્રિ હોવાથી સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશના ચાર પ્રમુખ શિવમંદિરોમાં પણ શિવરાત્રિનું ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે જુઓ ઓમકારેશ્વર, ઉજ્જૈન, વારાણસી અને હરિદ્વારમાં ઉજવણીનો માહોલ.

First Published: Monday, 7 March 2016 11:57 AM

ટોપ ફોટો

આ છે આસારામના કેસની તપાસ કરનારા મરદ પોલીસ અધિકારી, મળી હતી મોતની 2000 ધમકી, જાણો વિગત
આસારામને સજા અપાવવામાં આ મહિલાઓ કરી પીડિતાની મદદ, જાણો કોણ છે
જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
View More »

Related Stories