ગુજરાત ચૂંટણી 2017: ઉત્તર ગુજરાતમાં કોને મળી કેટલી બેઠકો? જાણો

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 8:30 PM
ગુજરાત ચૂંટણી 2017: ઉત્તર ગુજરાતમાં કોને મળી કેટલી બેઠકો? જાણો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતની 53 બેઠકો પર મતગણતરી થયેલી મતગણતરીમાં ભાજપને 29, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને 24 બેઠકો મળી છે.

 • અમદાવાદની દસક્રોઇ બેઠક ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલનો 45065 મતથી વિજય
 •  અરવલ્લીના મોડાસા બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરનો 1640 મતથી વિજય
 • મહેસાણાની વિસનગર બેઠક પર ભાજપના રુષિકેશ પટેલનો 2869 મતથી વિજય
 • અમદાવાદની અમરાઇવાડી બેઠક પર ભાજપના હસમુખભાઈ પટેલનો 49732 મતથી વિજય
 • સાબરકાંઠાની ઇડર બેઠક પર ભાજપના હિતુ કનોડિયાનો 14813 મતથી વિજય
 • ગાંધીનગરની માણસા બેઠક પર કોંગ્રેસના સુરેશકુમાર પટેલનો 524 મતથી વિજય
 • સાબરકાંઠાની પ્રાંતીજ બેઠક પર ભાજપના ગજેન્દ્રસિંહ પરમારનો 2551 મતથી વિજય
 • અમદાવાદની ધંધુકા બેઠક પર કોંગ્રેસના રાજેશકુમાર ગોહિલનો 5920 મતથી વિજય
 • અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના વલ્લભભાઈ કાકડિયાનો 34088 મતથી વિજય
 • મહેસાણા બેઠક પર ભાજપના નીતિન પટેલનો 7137 મતથી વિજય
 • વડોદરાની અકોટા બેઠક પર ભાજપના સીમાબેન મોહિલેનો 57139 મતથી વિજય
 • અમદાવાદની બાપુનગર બેઠક પર હિમ્મતસિંહ પટેલનો 3067 મતથી વિજય
 • અરવલ્લીની ભિલોડા બેઠક પર કોંગ્રેસના ડો. અનિલ જોશિયારાનો 12417 મતથી વિજય
 • અમદાવાદની દાણીલીમડા બેઠક પર શૈલેષ પરમારનો 32510 મતથી વિજય
 • અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભુપેન્દ્ર પટેલનો 117750 મતથી વિજય
 • મહેસાણાની કડી બેઠક પર ભાજપના કરશનભાઈ સોલંકીનો 7746 મતથી વિજય
 • બનાસકાંઠાની થરાદ બેઠક પર ભાજપના પ્રભાત પટેલનો 11733 મતથી વિજય
 • મહેસાણાની ઊંઝા બેઠક પર કોંગ્રેસના ડો.આશા પટેલનો 19529 મતથી વિજય
 • બનાસકાંઠાની વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભાજપના શંકર ચૌધરી સામે 6655 મતથી વિજય
 • અમદાવાદની વેજલપુર બેઠક પર ભાજપના કિશોર ચૌહાણનો 22567 મતથી વિજય
 • અમદાવાદ અસારવા બેઠક પર ભાજપના પ્રદીપ પરમારનો 49264 મતથી વિજય
 • રવલ્લીની બાયડ બેઠક પર કોંગ્રેસના ધવલસિંહ ઝાલાનો 7901 મતથી વિજય
 • બનાસકાંઠાની દિયોદર બેઠક પર કોંગ્રેસના શિવાભાઈ ભુરિયાનો 972 મતથી વિજય
 • બનાસકાંઠાના ધાનેરામાં નાથાભાઈ પટેલનો 2093 મતથી વિજય
 • ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના શંભુજી ઠાકોરનો 11538 મતથી વિજય
 • મહેસાણાની ખેરાલુ બેઠક પર ભરતસિંહજી ડાભીનો 21415 મતથી વિજય
 • પાટણની સિધપુર બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો ભાજપના જયનારાયણ વ્યાસ સામે 17260 મતથી વિજય
 • મહેસાણાની ચાણસ્મા બેઠક પર ભાજપના દિલીપકુમાર ઠાકોરનો 8234 મતથી વિજય
 • અમદાવાદની ધોળકા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો 327 મતથી વિજય
 • અમદાવાદની એલિસબ્રિજ બેઠક પર રાકેશભાઈ શાહનો 85205 મતથી વિજય
 • અમદાવાદની નારણપુરા બેઠક પર ભાજપના કૌશિકભાઈ પટેલનો 66215 મતથી વિજય
 • બનાસકાંઠાની પાલનપુર બેઠક પર કોંગ્રેસના મહેશકુમાર પટેલનો 17593 મતથી વિજય
 • બનાસકાંઠાની વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીનો 19696 મતથી વિજય
 • મહેસાણાની વિજાપુર બેઠક પર ભાજપના રમણભાઈ પટેલનો 1164 મતથી વિજય
 • અમદાવાદની વિરમગામ બેઠક પર કોંગ્રેસના લાખાભાઈ ભરવાડનો ડો. તેજશ્રી પટેલ સામે 6548 મતથી વિજય
 • બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસના શશિકાંત પંડ્યાનો ગોવાભાઈ રબારી સામે 14531 મતથી વિજય
 • ગાંધીનગર ઉત્તરમાં કોંગ્રેસના ડો.સી.જે. ચાવડાનો 5736 મતથી વિજય
 • ગાંધીનગરની દહેગામ બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણનો કામિનીબા રાઠોડ સામે 10860 મતથી વિજય
 • અમદાવાદના નિકોલમાં ભાજપના જગદીશ પંચાલનો 24880 મતથી વિજય
 • બનાસકાંઠાની દાંતા બેઠક પર કોંગ્રેસના કાંતીભાઈ ખારાડીનો 24652 મતથી વિજય
 • અમદાવાદની સાણંદ બેઠક પર કનુભાઈ પટેલનો 7721 મતથી વિજય
 • વડોદરાની સાવલી બેઠક પર ભાજપના કેતન ઇનામદારનો 41633 મતથી વિજય
 • અમદાવાદની વટવા બેઠક પર પ્રદીપસિંહ જાડેજાનો 62380 મતથી વિજય
 • અમદાવાદના વિરામગામ પર ભાજપના તેજશ્રીબેનનો પરાજય
 • ગાંધીનગરની કલોલ બેઠક પર કોંગ્રેસના બળદેવજી ઠાકોરનો 7965 મતથી વિજય
 • અમદાવાદના વિરામગામ બેઠક પર ભાજપના ઉમેદવાર તેજશ્રીબેનની હાર
 • અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાનો ભાજપના ભુષણ ભટ્ટ સામે 29339 મતથી વિજય
 • મહેમદાબાદ બેઠક ભાજપના અર્જુનસિંહ ચૌહાણનો 20915 મતથી વિજય
 • મણિગનર બેઠક પર ભાજપના સુરેશ પટેલનો 75,199 મતથી વિજય
 • અમદાવાદની દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખનો ભરત બારોટ સામે 6187 મતથી વિજય
First Published: Monday, 18 December 2017 8:00 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories