અગાશિયે હોટલમાં શાહી ભોજન બાદ જાપાનના પીએમ શિંઝો અબે હોટલ હયાત પહોંચ્યા

By: abpasmita.in | Last Updated: Wednesday, 13 September 2017 9:13 PM
અગાશિયે હોટલમાં શાહી ભોજન બાદ જાપાનના પીએમ શિંઝો અબે હોટલ હયાત પહોંચ્યા

અમદાવાદ: વડાપ્રધાન નરેંદ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો અબે તેમના પત્ની સાથે મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત લીધા પછી હાલ લાલ દરવાજ ખાતે આવેલી સીદી સૈયદની જાળી પહોંચ્યા હતા. બન્ને દેશોના પીએમ સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી પછી અગાસિયા હોટલમાં રાત્રિ ભોજન કર્યું હતું.

જાપાનના પીએમના સન્માનમાં યોજાયેલા રાત્રી ભોજનમાં બે પ્રકારના ભોજન પરિસાયા હકતા. જાપાનના પીએમ અને તેમના પત્ની માટે ગુજરાતી ભોજનની સાથે સાથે જાપાનીઝ વાનગીઓ પણ પિરસાઈ હતી. ગુજરાતી ભોજનમાં દાલ, ઉંધિયુ, જલેબી અને ફુલકા રોટી પિરસાઈ હતી. ભોજન કર્ચા પછી બન્ને મહાનુભાવો અગાસિયા હોટલમાં બંધ બારણે ચર્ચા વિચારણા કરી હતી. અને ત્યારબાદ જાપાનના પીએમ તેમના પત્ની સાથે હોટલે જવા રવાના થયા હતા.

અગાઉ બંન્ને નેતાઓએ એરપોર્ટથી મહાત્મા ગાંધી આશ્રમ સુધી આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. બંન્ને નેતાઓ ખુલ્લી કારમાં સવાર થઇ રોડ શો કર્યો હતો. જાપાનના વડાપ્રધાન અને તેમના પત્નીએ ભારતીય પોશાક પહેર્યો હતો. આ અગાઉ વડાપ્રધાન મોદીએ શિંઝો અબેને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. જાપાનના વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હાજર રહ્યા હતા. શિંઝોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

First Published: Wednesday, 13 September 2017 6:29 PM

ટોપ ફોટો

હવે દારૂ ખરીદવું બનશે મુશ્કેલ, આપવું પડશે ફરજિયાત આધાર કાર્ડ
ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
પંજાબની સહરદ પર 2 પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ કર્યા ઠાર
View More »

Related Stories

એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ
એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત

નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ
નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ

નવી દિલ્લી: કેન્દ્રના રેલવે કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની બોનસ

નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની હૈદરાબાદમાં ધરપકડ
નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની...

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસે નિકાહના બહાને સગીર યુવતીઓના સોદા કરી તેમને

J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે જવાન સહિત પાંચ ઇજાગ્રસ્ત
J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે...

પૂંચઃ પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને પૂંચ

રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના હાડપિંજર છે દફન
રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના...

ચંદીગઠ: ડેરા સચ્ચા સૌદાના ચેરપર્શન વિપશ્યના ઈંસા અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ

બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો
બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો...

પટણાઃ બિહારના મુખ્યમંત્રી ભલે ભ્રષ્ટાચાર પર જીરો ટોલરન્સની વાતો કરતા હોય

મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ
મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ

મુંબઇઃ મુંબઇમાં ફરીવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક

ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ ઠાકરે : સુત્ર
ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં ફરિ એકવાર સંકટ જોવા મળી