આણંદઃ ગળાના ભાગે ગોળી વાગતાં નિવૃત DySPનું મોત, આત્મહત્યા કરી હોવાની આશંકા

By: abpasmita.in | Last Updated: Thursday, 11 August 2016 4:09 PM
આણંદઃ ગળાના ભાગે ગોળી વાગતાં નિવૃત DySPનું મોત, આત્મહત્યા કરી હોવાની આશંકા

આણંદ: નિવૃત DySP કિરીટ બ્રહ્મભટ્ટનું ગળાના ભાગે ગોળી વાગતાં મોત થયું છે. જોકે, તેમણે આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તેઓ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રિગર દબાઈ જતાં તેમનું મોત થયું હતું. જોકે, અકસ્માત વખતે ઘરના તમામ દરવાજા બંધ હોવાથી તેમણે જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આજે સવારે નવ વાગ્યે તેઓ પોતાની રિવોલ્વરની સફાઈ કરતાં હતાં, ત્યારે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ વખતે ઘરના સભ્યો ઘરના ઉપરના ભાગે હતા. નીચે ઘરનો દરવાજો બંધ હોવાથી સભ્યો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા.

First Published: Thursday, 11 August 2016 4:09 PM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં