ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: આણંદ જિલ્લાની સાત બેઠકોનું પરિણામ LIVE, 3 બેઠક પર કોંગ્રેસની જીત

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 12:37 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017:  આણંદ જિલ્લાની સાત બેઠકોનું પરિણામ LIVE, 3 બેઠક પર કોંગ્રેસની જીત

ભાવનગરઃ આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પરિણામ જાહેર થશે. આજે આખા દેશની નજર ગુજરાત વિધાનસભાના પરિણામો પર મંડાયેલી છે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આણંદ જિલ્લાની સાત બેઠકો પર બંન્ને પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. ખાસ કરીને આંકલાવ બેઠક પર ઉભેલા કોગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

અપડેટ

– ઉમરેઠ બેઠક પર ભાજપના ગોવિંદભાઈ પરમારની જીત.

– આણંદથી કોંગ્રેસના કાન્તિભાઈ પરમારની જીત.

– બોરસદથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારની જીત.

– આંક્લવથી કોંગ્રેસના અમિત ચાવડાની જીત.

– ખંભાતમાં ભાજપ આગળ.

– બોરસદમાં કોંગ્રેસ આગળ.

– આંકલવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ.

– ઉમરેઠમાં કોંગ્રેસના કપિલાબેન આગળ.

– આણંદમાં કોંગ્રેસના કાન્તિભાઈ આગળ.

– પેટલાદમાં કોંગ્રેસના નિરંજન પટેલ આગળ.

– સોજિત્રામાં કોંગ્રેસના પનુનભાઈ પરમાર આગળ.

 

 

First Published: Monday, 18 December 2017 8:00 AM

ટોપ ફોટો

અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ
View More »

Related Stories

અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી આગચંપી,જુઓ વીડિયો
અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી...

અમદાવાદ: પદ્માવત ફિલ્મની આગ અમદાવાદમાં જોવા મળી છે.  પદ્માવત ફિલ્મનો વિરોધ