ખેડાની કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં કોણ આગળ? જાણો લેટેસ્ટ વિગત

By: abpasmita.in | Last Updated: Friday, 23 February 2018 11:41 AM
ખેડાની કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં કોણ આગળ? જાણો લેટેસ્ટ વિગત

કપડવંજઃ ખેડા જિલ્લાની કપડવંજ અને કઠલાલ એ બે તાલુકા પંચાયતમાં આજે મતગણતરી થઈ રહી છે. આ પૈકી કપડવંજમાં કોંગ્રેસ આગળ છે. કપજવંજ તાલુકા પંચાયતમાં કુલ 26 બેઠકો પૈકી 6 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જે પૈકી ભાજપને બે અને કોંગ્રેસને એક બેઠક મળી છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જશોદાબેન ગોવિંદભાઈ પટેલ જીત્યા છે. કઠલાલની કુલ 24 બેઠકોમાંથી દસના પરિણામ આવી ગયા છે. જેમાં છ પર ભાજપ અને ચાર પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે.

First Published: Friday, 23 February 2018 11:28 AM

ટોપ ફોટો

DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......
વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
View More »

Related Stories