હનુમાનપુરામાં પોલીસ અને આગેવાનની સમજાવટ બાદ શાળાના તાળાબંધ હટાવાઇ

By: abpasmita.in | Last Updated: Thursday, 7 July 2016 1:58 PM
હનુમાનપુરામાં પોલીસ અને આગેવાનની સમજાવટ બાદ શાળાના તાળાબંધ હટાવાઇ

આણંદઃ હનુમાનપુરામાં શિક્ષકની બદલીને લઇને શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી. પરંતુ ગામના આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ વિવાદ સમેટાયો હતો. અને સ્થાનિકોએ શાળાના તાળા ખોલ્યા હતા.

આણંદના હનુમાનપુરામાં પ્રાથમિક શાળામાં શિક્ષણ અધિકારીએ શાળાના તમામ સ્ટાફની એકાએક બદલી કરી નાખતા ગ્રામજનો રોષે ભરાયા હતા. અને શાળામાં તાળાબંધી કરી હતી. પરંતુ ગામના આગેવાનો અને પોલીસે ગામલોકોને સમજાવતા વિવાદ સમેટાયો હતો. અને શિક્ષણ કાર્ય પુનઃશરૂ કરવામાં આવી છે. આ પહેલા થોડા દિવસ પહેલા પણ શાળામાં એક શિક્ષકની બદલી કરી નાખવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. અને ત્યારે પણ શાળામાં તાળાબંધી કરાઇ હતી. ત્યારે આજે ફરી શાળાના તમામ સ્ટાફની બદલી કરાતા તાળાબંધી કરાઇ છે. આમ છેલ્લા 10 દિવસમાં બીજી વખત શાળામાં તાળાબંધી કરાઇ છે.

First Published: Thursday, 7 July 2016 1:58 PM

ટોપ ફોટો

ભારતે સુખોઈથી પણ કર્યું બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ, બનાવ્યો વિશ્વ રેકોર્ડ
પદ્માવતી વિવાદ: સંસદીય કમિટીએ IB મંત્રાલય પાસે 15 દિવસમાં માંગ્યો રિપોર્ટ
મારી ઈચ્છા ન હોવા છતાં ફિલ્મમાં એક પુરુષ સાથે મારે સુવું પડ્યું, કઈ અભિનેત્રીએ કર્યો આ ખુલાસો
View More »

Related Stories

J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ
J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષાદળો અને

અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ સિબ્બલ
અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ...

નવી દિલ્લી:  પાટીદાર અનામતને લઈને પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે અનામત પર

UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92 લાખ મતદારો કરશે મતદાન
UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92...

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં નગર પાલિકાની પહેલા ચરણની ચૂંટણીનું વૉટિંગ આજે

ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે બિલ
ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે...

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક સામે મોદી સરકાર

સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો અને મોદી વિરુદ્ધ બોલશો તો આંગળી’
સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો...

નવી દિલ્લી: બિહાર બીજેપીના અધ્યક્ષ નિત્યાનંદ રાયે સોમવારે પ્રધાનમંત્રી

દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ, 5ની ધરપકડ
દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ,...

નવી દિલ્લી: દિલ્લીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે મંગળવારે થયેલી