આણંદઃ રમત રમતમાં ભાઈએ સર્વિસ રિવોલ્વરથી બહેનને મારી દિધી ગોળી

By: abpasmita.in | Last Updated: Wednesday, 29 June 2016 2:15 PM
આણંદઃ રમત રમતમાં ભાઈએ સર્વિસ રિવોલ્વરથી બહેનને મારી દિધી ગોળી

આણંદઃ મોગરી ગામે પી.એસ.આઇની સર્વિસ રીવોલ્વરમાંથી અકસ્માતે નીકળેલી ગોળી યુવતીની આંખમાં વાગવાનો બનાવ બન્યો છે. ગાંધીનગર એસઓજીમાં ફરજ બજાવતા મેહુલભાઇ ચૌહાણ પોતાના સગાને ત્યાં મોગરી ગામે આવ્યા હતા. જ્યાં 16 વર્ષીય કુંજ નામના કિશોરે પી.એસ.આઇની સર્વિસ રિવોલ્વર રમવા માટે લીધી હતી.

રમત રમતમાં રિવોલ્વર લોડ કરી ટિગર દબાતા જ ફાયર થયું હતું. જેમાંથી નીકળેલી ગોળી કુંજની મોટી બહેન ક્રિષ્નાની આંખમાં ઘૂસી ગઇ હતી. ઘટના બાદ ઘાયલ યુવતીને સારવાર માટે કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે. જ્યાં તેની હાલત હાલ ગંભીર હોવાનું પોલીસ જણાવી રહી છે. સમગ્ર ઘટનામાં ગુનાહીત કાવતરું ન હોવાને કારણે પોલીસે હાલ જાણવાજોગ નોધી કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એસ.ઓ.જી પી.એસ.આઇ મોગરી ખાતે તેમના સંબંધીને ત્યાં આવ્યા હતા. જ્યાં તેમના સંબંધીનો નાનો દીકરો કુંજ પી.એસ.આઇં મેહુલ ચૌહાણની સર્વિસ રિવોલ્વરથી રમતો હોઇ. અકસ્માતે ગોળી છૂટતા તે ગોળી 18 વર્ષીય ક્રિષ્ના નામની યુવતીને વાગી હતી. જેને હાલ કરમસદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. પોલીસે હાલ જાણવા જોગ દાખલ કરી છે.

First Published: Wednesday, 29 June 2016 2:15 PM

ટોપ ફોટો

ભારતે સુખોઈથી પણ કર્યું બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ, બનાવ્યો વિશ્વ રેકોર્ડ
પદ્માવતી વિવાદ: સંસદીય કમિટીએ IB મંત્રાલય પાસે 15 દિવસમાં માંગ્યો રિપોર્ટ
મારી ઈચ્છા ન હોવા છતાં ફિલ્મમાં એક પુરુષ સાથે મારે સુવું પડ્યું, કઈ અભિનેત્રીએ કર્યો આ ખુલાસો
View More »

Related Stories

J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ
J&K:  સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર, એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સુરક્ષાદળો અને

અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ સિબ્બલ
અમે સમજી વિચારીને ઓફર આપી છે, ભાજપને સંવિધાન સાથે કોઈ મતલબ નથી: કપિલ...

નવી દિલ્લી:  પાટીદાર અનામતને લઈને પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે અનામત પર

UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92 લાખ મતદારો કરશે મતદાન
UP: આજે નગર પાલિકાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 24 જિલ્લામાં 1 કરોડ 92...

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશમાં નગર પાલિકાની પહેલા ચરણની ચૂંટણીનું વૉટિંગ આજે

ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે બિલ
ટ્રિપલ તલાક ખતમ કરવા કાયદો બનાવશે મોદી સરકાર, શિયાળુ સત્રમાં લાવશે...

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક સામે મોદી સરકાર

સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો અને મોદી વિરુદ્ધ બોલશો તો આંગળી’
સિબ્બલે BJP પર સાધ્યું નિશાન, ‘પદ્માવતીને લઈને બોલશો તો માથુ ગુમાવશો...

નવી દિલ્લી: બિહાર બીજેપીના અધ્યક્ષ નિત્યાનંદ રાયે સોમવારે પ્રધાનમંત્રી

દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ, 5ની ધરપકડ
દિલ્લી: દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે અથડામણ, 30 રાઉન્ડ ફાયરિંગ,...

નવી દિલ્લી: દિલ્લીના દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે મંગળવારે થયેલી