ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ PM મોદીએ જ્યાં સભા કરી હતી ત્યાં કયા પક્ષે મારી બાજી, જાણો વિગતે

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 8:38 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ PM મોદીએ જ્યાં સભા કરી હતી ત્યાં કયા પક્ષે મારી બાજી, જાણો વિગતે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અસ્તિત્વનો પ્રશ્ન બની હતી. ચૂંટણીને બે પાર્ટી કરતા વડાપ્રધાન નરેન્દ્ગ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચેના સીધો જંગ તરીકે વધુ જોવામાં આવી હતી. બંન્ને નેતાઓ દ્વારા ચૂંટણી જીતવા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ 27મી નવેમ્બરે ભૂજથી પ્રચારની શરૂઆત કરી હતી.

મોદીએ કરેલી સભાની સીટો પર શું આવ્યું પરિણામ

ભૂજ ભાજપના નીમા આચાર્યનો વિજય
જસદણ કોંગ્રેસના કુંવરજી બાવળિયાનો વિજય
ધારી કોંગ્રેસના જે વી કાકડિયાનો વિજય
સુરત માંડવી (ST) બેઠક સિવાય 15 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો
મોરબી કોંગ્રેસના બ્રિજેશ મેરજાનો વિજય
પ્રાચી (ગીર-સોમનાથ) કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમાનો વિજય
નવસારી ભાજપના પીયૂષ દેસાઇનો વિજય
સુરેન્દ્રનગર દસાડા, લિંબડી, ચોટીલા, ધ્રાંગ્રધામાં કોંગ્રેસનો વિજય અને વઢવાણમાં ભાજપને સીટ મળી
રાજકોટ ધોરાજી અને જસદણ કોંગ્રેસને મળી જ્યારે રાજકોટ ઈસ્ટ, વેસ્ટ, દક્ષિણ, ગ્રામ્ય, જેતપુર, ગોંડલ ભાજપને
ભરૂચ ભાજપના દુષ્યંત પટેલનો વિજય
જામનગર જામનગર ગ્રામ્ય, ઉત્તર, દક્ષિણમાં ભાજપ અને કાલાવાડ, જામજોધપુરમાં કોંગ્રેસનો વિજય
જૂનાગઢ કોંગ્રેસના ભીખાભાઈ જોષીનો વિજય
ભાવનગર ગ્રામ્ય, ઇસ્ટ, વેસ્ટ, મહુવામાં ભાજપ અને તળાજા, ગારિયાધારમાં કોંગ્રેસનો વિજય
ધરમપુર ભાજપના અરવિંદ પટેલનો વિજય
ધંધુકા કોંગ્રેસના રાજેશભાઇનો વિજય
દાહોદ કોંગ્રેસના વજેસિંહ પાંડાનો વિજય
નેત્રંગ (ભરૂચ) જંબુસરમાં કોંગ્રેસ,   વાગરા-અંકલેશ્વરમાં ભાજપ, ઝઘડિયામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો વિજય
હિંમતનગર ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજય
કાલોલ (પંચમહાલ) ભાજપના સુમનબેન ચૌહાણનો વિજય
નિકોલ (અમદાવાદ) ભાજપના જગદીશ પંચાલનો વિજય
લુણાવાડા અપક્ષને મળી
મહેસાણા ભાજપના નીતિન પટેલનો વિજય
આણંદ કોંગ્રેસના કાંતિ સોઢા પરમારનો વિજય
પાલનપુર કોંગ્રેસના મહેશ પટેલનો વિજય
સાણંદ ભાજપના કનુભાઇ પટેલનો વિજય
વડોદરા ભાજપના મનિષા વકીલનો વિજય
અંબાજી (બનાસકાંઠા) વાવ, ધાનેરા, દાંતા, પાલનપુર, દીઓદરમાં કોંગ્રેસ,  ડીસા, કાંકરેજમાં ભાજપ અને વડગામમાં અપક્ષની જીત
First Published: Monday, 18 December 2017 8:38 PM

ટોપ ફોટો

જસ્ટિસ લોયા મોત કેસઃ SIT દ્વારા તપાસની માંગવાળી પીટીશન પર SC આજે કરી શકે છે સુનાવણી
Ind v SA: ત્રીજી ટેસ્ટમાં રહાણેને મળી શકે છે તક, પ્રેક્ટિસ દરમિયાન મળ્યા સંકેત
મલાલાએ 'પેડમેન' ફિલ્મની કરી પ્રશંસા, પાકિસ્તાનીઓથી ન થયું સહન
View More »

Related Stories

મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના હજારે
મોદીને પ્રધાનમંત્રી પદનો અંહકાર, નથી આપ્યો 30 પત્રોનો જવાબ: અન્ના...

નવી દિલ્લી: સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું

ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે થશે રિટાયર
ઓમ પ્રકાશ રાવત બન્યા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એકે જોતિ સોમવારે...

નવી દિલ્લી: દેશના મુખ્ય ચૂંટણીકમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ

આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી
આપના 20 ધારાસભ્યો અયોગ્ય જાહેર, ECની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્લી: દિલ્લીની આમ આદમી પાર્ટી સરકારને રાષ્ટ્રપતિ પાસેથી પણ મોટો ઝટકો

'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર
'પદ્માવત' પર બેન માટે ફરી સુપ્રીમ કોર્ટ જઇ શકે છે શિવરાજ સરકાર

ઇન્દોરઃ સૌથી મોટી કોર્ટામાંથી રાહત મળ્યા બાદ પણ સંજય લીલા ભંસાળીની ફિલ્મ

CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી
CJI દિપક મિશ્રાએ સંભાળી જજ લોયા કેસની કમાન, 22 જાન્યુઆરીએ કરશે સુનાવણી

નવી દિલ્લી: સોહરાબુદ્દીન ટ્રાયલ કે જજ બીએચ લોયાની મોતના કેસની તપાસ હવે

દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત
દિલ્લી: બવાનામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 17 લોકોના મોત

નવી દિલ્લી: દેશના રાજધાની દિલ્લીના બવાના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં સ્થિત