RBIએ ન ઘટાડ્યા વ્યાજ દર, સસ્તી લોન માટે હજુ જોવી પડશે રાહ

By: abpasmita.in | Last Updated: Wednesday, 7 February 2018 2:50 PM
RBIએ ન ઘટાડ્યા વ્યાજ દર, સસ્તી લોન માટે હજુ જોવી પડશે રાહ

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલની અધ્યક્ષતાવાળી છ સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિ (એમપીસી)ની બે દિવસીય બેઠક બાદ મૌદ્રિક નીતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં રેપો રેટમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આરબીઆઈ દ્વારા રેપો રેટ 6 ટકા અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા જાળવી રાખવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક દ્વારા ઓગસ્ટ 2017માં રેપો રેટ 0.25 ટકા  ઘટાડીને 6 ટકા કર્યો હતો. વર્તમાન રેપો રેટ ગત 6 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે.  જે પછીની બે મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમે ઇકોનોમિક સર્વે બાદ કહ્યું હતું કે, ગ્રોથમાં તેજી આવી રહી છે અને મોંઘવારી વધી રહી છે. આ સ્થિતિમાં રિઝર્વ બેંક પાસે દરોમાં ઘટાડાની શક્યતા ખૂબ ઓછી રહેશે.

First Published: Wednesday, 7 February 2018 12:07 PM

ટોપ ફોટો

ખાલિસ્તાની આતંકવાદી સાથે ટ્રુડોની પત્નીએ કરી મુલાકાત, કેનેડાના હાઇ કમિશ્નર દ્વારા કાર્યક્રમનું હતું આયોજન
WhatsAppમાં આવ્યું આ નવું ફિચર્સ, ગ્રુપમાં મેમ્બર્સને મળી આ રીતે લખવાની ફેસિલિટી
આ મહિલાએ એકલા હાથે ઉડાવ્યું ફાઇટર પ્લેન, બની દેશની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ
View More »

Related Stories

LoC પર ભારતીય ચોકીની 300 મીટર નજીક આવી ગયું પાકિસ્તાનનું હેલિકોપ્ટર
LoC પર ભારતીય ચોકીની 300 મીટર નજીક આવી ગયું પાકિસ્તાનનું હેલિકોપ્ટર

નવી દિલ્હીઃ એલઓસી પર પાકિસ્તાનની હરકતો અટકવાનું નામ જ નથી લઈ રહી. બુધવારે