નોઇડાઃ ચાલતી કારમાં યુવતી પર ગેંગરેપ, રસ્તા પર ફેંકી આરોપીઓ ફરાર

By: abpasmita.in | Last Updated: Saturday, 23 September 2017 2:32 PM
નોઇડાઃ ચાલતી કારમાં યુવતી પર ગેંગરેપ, રસ્તા પર ફેંકી આરોપીઓ ફરાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલતી કારમાં એક યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી છે.  નોઇડાના ગોલ્ફ કોર્સ મેટ્રો સ્ટેશન બહાર ઉભી રહેલી એક યુવતીને અજાણ્યા વ્યક્તિઓ સ્કોર્પિયો કારમાં ઉઠાવી ગયા હતા અને તેના પર ચાલતી કારમાં ગેંગરેપ ગુજાર્યો હતો. બાદમાં મોડી રાત્રે યુવતીને દિલ્હી અક્ષરધામ પાસે ફેંકી ફરાર થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે યુવતી કોઇક રીતે નજીકના પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાના પર થયેલા ગેંગરેપની ઘટના વર્ણવી હતી. પોલીસ પીડિતાને નોઇડા લઇ આવી અને મેડિકલ કરાવવા હોસ્પિટલ લઇ ગઇ હતી.

એક રિપોર્ટ પ્રમાણે, શુક્રવારે નોઇડાના ગોલ્ફ કોર્સની પાસે એક યુવતી કોઇની રાહ જોઇ રહી હતી. તે સમયે ત્યાં એક સ્કોર્પિયો કાર આવી હતી. યુવતી કાંઇ સમજે તે અગાઉ કારમાંથી બે યુવકો ઉતર્યા હતા અને યુવતીને જબરદસ્તીથી કારમાં ઉઠાવી ગયા હતા.પીડિતાએ જણાવ્યું કે, કારમાં સવાર યુવકોએ તેની સાથે ગેંગરેપ કરી તેને અક્ષરધામ પાસે ફેંકી દીધી હતી.

 

First Published: Saturday, 23 September 2017 2:32 PM

ટોપ ફોટો

ગુજરાતના કયા સાંસદને રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી, કોણે આપી આવી ધમકી, જાણો વિગતે
કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
View More »

Related Stories

રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાહુલ ગાંધી ફરિ આવશે ગુજરાત, અમદાવાદમાં કરશે રોડ-શો, જાણો સંપૂર્ણ...

અમદાવાદ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  ફરી  ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું જરૂરી: યોગી આદિત્યનાથ
ગુજરાત જીતીશું, કૉંગ્રેસમુક્ત ભારત માટે રાહુલનું અધ્યક્ષ બનવું...

  નવી દિલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે યૂપીના