ધન રાશીના જાતકોના વ્યક્તિગત કામ આજના દિવસ પૂર્ણ થશે, જાણો શું કહે છે તમારી રાશી

By: Abpasmita.in | Last Updated: Saturday, 26 March 2016 7:42 AM
ધન રાશીના જાતકોના વ્યક્તિગત કામ આજના દિવસ પૂર્ણ થશે, જાણો શું કહે છે તમારી રાશી

અમદાવાદ: 

મેષ: સારા લોકોથી મુલાકાત થઈ શકે છે, જે તમારા હિતચિંતક રહેશે. વિચારોમાં સકારાત્મકતા અને આશાજનક પ્રવૃત્તિ રાખવી. કાર્યની ગતિ વધશે.

વૃષભ: આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.

મિથુન: માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. શુભ સમાચાર મળશે. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે.

કર્ક: પ્રેમ સંબંધમાં સફળતા મળવાનો યોગ છે. વ્યસ્તતા વધશે. નવીન કાર્ય કરવાની તક પણ વધશે. કૌટુંબિક જીવનમાં તનાવ રહેશે.

સિંહ: વેપારમાં સમસ્યાઓ છતાં કાર્ય થવાનો યોગ. આર્થિક લાભનાં સ્ત્રોતોથી સંબંધી સમસ્યાઓ છતાં કાર્ય થશે. ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.

કન્યા: કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન થશે. પ્રતિસ્પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.

તુલા: આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે. પ્રયત્નોનો ફળ તરત જ મળશે. દુસ્સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.

વૃશ્ચિક: વ્યાપાર સારો ચાલશે. સાહસનો લાભ મળશે. સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે.

ધન: અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્યક્તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું.

મકર: શિક્ષા, જ્ઞાન, આધ્યાત્મના કાર્યોમાં મન લાગશે. ધર્મ, માંગલિક કાર્યોના સંબંધામાં ચિંતનનો યોગ. ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.

કુંભ: વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટે અત્યંત શુભ સમય. શિક્ષા સંબંધી ઉપલબ્ધિદાયક યોગ. ધર્મ, આધ્યાત્મ પ્રત્યે આસ્થા વધશે.

મીન: સામાજિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. ભવન નિર્માણ સંબંધી કાર્યોનો યોગ.

First Published: Saturday, 26 March 2016 7:38 AM

ટોપ ફોટો

બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: પાકિસ્તાનને હરાવી ભારત સતત બીજી વખત બન્યું વિશ્વ ચેમ્પિયન
આનંદીબેનનો અભિવાદન સમારોહ યોજાયો, શુભેચ્છકોનો આભાર માનતા બેન થયા ભાવુક
ગુજરાતના મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં ‘પદ્માવત’ફિલ્મ નહીં થાય રીલિઝ, જાણો કારણ
View More »

Related Stories

U-19 WC: ગ્રુપ-બીની અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું
U-19 WC: ગ્રુપ-બીની અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, ઝિમ્બાબ્વેને 10...

નવી દિલ્હીઃ અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ શુક્રવારે પોતાના