જાણો રવિવારના દિવસે શું કહે છે તમારું રાશીફળ માત્ર એક ક્લિક પર

By: Abpasmita.in | Last Updated: Sunday, 27 March 2016 7:59 AM
જાણો રવિવારના દિવસે શું કહે છે તમારું રાશીફળ માત્ર એક ક્લિક પર

અમદાવાદ: 

મેષ: આર્થિક કારણોથી, સામાજિક કાર્યોથી અવરોધની સંભાવના. સુખ, સુવિધા, ભવન, વાહન સંબંધી કાર્યોમાં અધિનસ્થ કર્મચારીઓથી વિવાદ કરવો નહીં.
વૃષભ: વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્‍યવર્ધક યાત્રા, નવા કાર્યોમાં સફળતા અપાવશે. કલાત્મક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગ.
મિથુન: વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્ન કરવો પડશે.
કર્ક: કાર્યમાં સમયને મહત્વ ન આપવાને કારણે માનસિક ક્લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું.
સિંહ: સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે.
કન્યા: સમસ્યાઓ પર વિશિષ્ટ ચિંતનનો યોગ. શિક્ષા, જ્ઞાન વિશેષ નિર્ણયથી લાભ પ્રાપ્તિનો યોગ. પદ, વાહન સંબધી વિવાદોમાં સમય પસાર થશે.
તુલા: જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.
વૃશ્ચિક: તમારી વ્યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે.
ધન: મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.
મકર: પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે.
કુંભ: સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે.
મીન: ઉદર સંબંધી સમસ્યા થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. નકામો વાદ-વિવાદ ન કરવો. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી.

First Published: Sunday, 27 March 2016 7:59 AM

ટોપ ફોટો

ભારતમાં WhatsApp Business લૉન્ચ, જાણો શું છે નવું આ એપમાં
કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર કર્યા નક્કી? કયા બે નેતાઓને ઉતારી શકે છે મેદાનમાં, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
View More »

Related Stories