વૃષભ રાશીના જાતકોને આકસ્મિત ખર્ચ આવી શકે છે, જાણો શું કહે છે તમારી રાશી

By: Abpasmita.in | Last Updated: Wednesday, 16 March 2016 7:50 AM
વૃષભ રાશીના જાતકોને આકસ્મિત ખર્ચ આવી શકે છે, જાણો શું કહે છે તમારી રાશી

અમદાવાદ: આજના દિવસે તમારું રાશીફળ શું કહે છે, કઇ વસ્તુઓથી તમને થસે લાભ અને કઇ વસ્તુઓનું તમારે રાખવું પડશે ખાસ ધ્યાન જાણો તમારું રાશીફળ.

મેષ: આર્થિક મહત્‍વનાં વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ.
મિથુન: સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ.
વૃષભ: બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે.
કર્ક: આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.
સિંહ: નાણાંકીય કાર્યોમાં અનુસંધાનનો યોગ. માંગલિક, ધાર્મિક કાર્યમાં અડચણ સંભાવિત, બહારી ક્ષેત્રોમાં યાત્રા દરમ્‍યાન સાવધાની રાખવી.
કન્યા: નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ.
તુલા: મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ.
વૃશ્ચિક: વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ.
ધનશોધ:  અનુસંધાનપૂર્ણ કાર્યોમાં ધન તેમજ સમય પસાર થવાનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક પરિવર્તનનો યોગ. ભાગ્‍યવર્ધક યાત્રાઓ સંભાવિત.
મકર: પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. ધર્મ, આધ્‍યાત્‍મ, ગહન શોધ સંબંધી શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ.
કુંભ: મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.
મીન:  વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.

Tags: horoscope
First Published: Wednesday, 16 March 2016 7:46 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories