વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, ભારતમાં પડશે ગ્રહણની આંશિક અસર

By: Abpasmita.in | Last Updated: Wednesday, 9 March 2016 8:26 AM
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, ભારતમાં પડશે ગ્રહણની આંશિક અસર

અમદાવાદ: આજે વર્ષનું પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ છે પરંતુ ભારતમાં આ ગ્રહણની આંશિક રૂપથી અસર પડશે. તો ભારતના કેટલાક રાજ્યોમાં આની અસર ખતમ પણ થઇ ગઇ છે. આ ગ્રહણની શરૂઆત સૂર્યોદય પહેલાં થઇ ગઇ હતી અને આજ કારણે ભારતમાં આ ગ્રહણની સામાન્ય અસર વર્તાઇ રહી છે. આ ગ્રહણની ખાસ અસર પૂર્વના રાજ્યો અને કિનારાના વિસ્તારોમાં ખાસ અસર કરશે.

પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર થોડા સમય માટે આવે છે. પૃથ્વી પરથી જોતા એવું લાગે છે કે ચંદ્રએ સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી દીધો હોય. આ પ્રકારના ગ્રહણમાં સવારે પણ અંધારપટ છવાયેલો રહે છે. આ આંશિક સૂર્યગ્રહણ ભારતના મોટાભાગના શહેરોમાં જોવા મળશે.

ભારતમાં આશિક ગ્રહણની શરૂઆત સવારે 5.30 કલાકે થઇ હતી અને આની અસર સવારના 9 વાગ્યા સુધી ભારત પર રહેશે. ભારતના કેલાક રાજ્યોમાં તો આ ગ્રહણની અસર ખતમ પણ થઇ ગઇ છે. સૂર્યગ્રહણનો પૂર્ણ નજરો ઇંડોનેશિયા અને સૂમાત્રા સહિત પૂર્વીય એશિયા વિસ્તારમાં ખાસ જોવા મળશે.

 

First Published: Wednesday, 9 March 2016 8:26 AM

ટોપ ફોટો

ભારતમાં WhatsApp Business લૉન્ચ, જાણો શું છે નવું આ એપમાં
કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર કર્યા નક્કી? કયા બે નેતાઓને ઉતારી શકે છે મેદાનમાં, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
View More »

Related Stories

પાકની નાપાક હરકત: જમ્મુ-કાશ્મીરની સહરદ પર ફાયરિંગમાં એક જવાન સહિત ત્રણ લોકોના મોત
પાકની નાપાક હરકત: જમ્મુ-કાશ્મીરની સહરદ પર ફાયરિંગમાં એક જવાન સહિત...

જમ્મુ: પાકિસ્તાન તરફી જમ્મુ-કાશ્મીરના સાંબા, કઠુઆ, નોશેરા તથા રાજોરી

હિમાચલઃ ધૂમલની હાર, જયરામ ઠાકુર મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ
હિમાચલઃ ધૂમલની હાર, જયરામ ઠાકુર મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ભાજપે સત્તા મેળવી લીધી છે, એટલે

RBIએ વ્યાજ દરમાં ન કર્યો ઘટાડો, રેપો રેટ 6% પર જાળવી રાખ્યો
RBIએ વ્યાજ દરમાં ન કર્યો ઘટાડો, રેપો રેટ 6% પર જાળવી રાખ્યો

નવી દિલ્હીઃ સસ્તી લોનની આશા રાખીને બેસેલા લોકોને આરબીઆઈએ ઝાટકો આપ્યો છે.

 ધર્મ સંસદમાં સ્વામી ગોવિંદે દેવે કહ્યું- સિવિલ કોડ લાગૂ થાય ત્યાં સુધી 4 બાળકો પેદા કરો
ધર્મ સંસદમાં સ્વામી ગોવિંદે દેવે કહ્યું- સિવિલ કોડ લાગૂ થાય ત્યાં...

ઉડૂપી: કર્ણાટકના ઉડૂપીમાં ચાલી રહેલા ધર્મ સંસદમાં સ્વામી ગોવિંદ દેવ