રાહુલ ગાંધી પર ભડક્યા ઋષિ કપૂર, કહ્યું- ‘ગુંડાગીરીથી નથી મળતો લોકોનો પ્રેમ’

By: abpasmita.in | Last Updated: Wednesday, 13 September 2017 5:05 PM
રાહુલ ગાંધી પર ભડક્યા ઋષિ કપૂર, કહ્યું- ‘ગુંડાગીરીથી નથી મળતો લોકોનો પ્રેમ’

નવી દિલ્લી: કેલિફોનિયા યૂનિવર્સિટીમાં વંશવાદને લઈને આપેલા રાહુલ ગાંધીનું નિવેદન હાલ ચર્ચામાં છે. બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે ટ્વિટર મારફતે આ નિવેદન પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ઋષિ કપૂરના એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા હતા. પહેલા ટ્વિટમાં તેમને લખ્યું કે, ‘રાહુલ ગાંધી, ભારતીય સિનેમાના 106 વર્ષોમાં લગભગ 90 વર્ષમાં યોગદાન કપૂર પરિવારનું છે. દરેક પેઢીને જનતાએ પસંદગી કરી છે.

તેના પછી તેમને લખ્યું, ‘ભગવાનની કૃપાથી અમે હાલ ચોથી પેઢીના છીએ. પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, રણધીર કપૂર, રણબીર કપૂર.’

બીજી ટ્વિટની 12 મિનિટ પછી તેમને વધુ એક ટ્વિટ કરી હતી. તેમાં તેમને લખ્યું, ‘વંશવાદ પર વાત ના કરો, તમારે લોકોની ઈજ્જત અને પ્રેમ કમાવવા માટે મહેનત કરવી પડે છે. આ કોઈ જબરદસ્તી કે ગુંડાગર્દીથી હાસિલ થતી નથી.

રાહુલે મંગળવારે કેલિફોર્નિયા યૂનિવસિર્ટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા વંશવાદને લઈને એક જવાબ આપ્યો હતો. તેમાં તેમને માત્ર રાજનૈતિક જ નહીં બોલીવુડ આટલું નહીં બિઝનેસ ઈન્ડરસ્ટ્રીઝનો પણ હવાલો આપ્યો હતો.

First Published: Wednesday, 13 September 2017 5:05 PM

ટોપ ફોટો

હવે દારૂ ખરીદવું બનશે મુશ્કેલ, આપવું પડશે ફરજિયાત આધાર કાર્ડ
ક્રિકેટર શ્રીસંતે BCCI ને કહ્યું- ભીખ નથી માંગી રહ્યો, બસ રોજી-રોટી પાછી માગું છું
પંજાબની સહરદ પર 2 પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ કર્યા ઠાર
View More »

Related Stories

એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ
એનડી તિવારીની તબિયત નાજુક, મેક્સ હોસ્પિટલના ICUમાં દાખલ

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત

નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ
નવરાત્રી પહેલા રેલ્વે કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી બોનસ

નવી દિલ્લી: કેન્દ્રના રેલવે કર્મચારીઓને મોદી સરકાર દ્વારા દિવાળીની બોનસ

નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની હૈદરાબાદમાં ધરપકડ
નિકાહના નામે યુવતીઓનો સોદો કરનાર અરબ દેશોથી આવેલા 8 શેખોની...

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસે નિકાહના બહાને સગીર યુવતીઓના સોદા કરી તેમને

J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે જવાન સહિત પાંચ ઇજાગ્રસ્ત
J&K: પૂંચમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં બે...

પૂંચઃ પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને પૂંચ

રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના હાડપિંજર છે દફન
રામ રહીમને લઈને થયો મોટો ખુલાસો, ડેરા મુખ્યાલયની જમીનમાં 600 લોકોના...

ચંદીગઠ: ડેરા સચ્ચા સૌદાના ચેરપર્શન વિપશ્યના ઈંસા અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ

બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો ભ્રષ્ટાચારનો મુદ્દો
બિહારઃ ઉદ્ધાટન અગાઉ 389 કરોડમાં બનેલો ડેમ તૂટ્યો, વિપક્ષે ઉઠાવ્યો...

પટણાઃ બિહારના મુખ્યમંત્રી ભલે ભ્રષ્ટાચાર પર જીરો ટોલરન્સની વાતો કરતા હોય

મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ
મુંબઇમાં ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ, સ્કૂલ-કોલેજો બંધ કરાઇ

મુંબઇઃ મુંબઇમાં ફરીવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક

ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ ઠાકરે : સુત્ર
ભાજપ-શિવસેના ગઠબંધન સંકટમાં, દશેરા પહેલા કોઈ નિર્ણય લઈ શકે છે ઉદ્ધવ...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં ફરિ એકવાર સંકટ જોવા મળી