Bigg Bossના ઘરમાંથી ઢિંચાક પૂજા બહાર!

By: abpasmita.in | Last Updated: Sunday, 5 November 2017 8:38 PM
Bigg Bossના ઘરમાંથી ઢિંચાક પૂજા બહાર!

મુંબઈ: બિગ બૉસના ઘરમાં ફર્સ્ટ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને આવનારી ઢિંચાક પૂજાના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ઢિંચાક પૂજા આ શોમાંથી બહાર થઈ ગઈ છે. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું કે, બિગ બોસના ઘરમાં પૂજાનું વર્તન અને વ્યવહાર ખૂબ જ ખરાબ હતા. શોમાં આવતાની સાથે જ સલમાને તેના ગીત ‘સેલ્ફી મૈને લે લી આજ’ની મજાક ઉડાવી હતી.

જાણવા મળ્યું છે કે, આ સપ્તાહમાં બે કન્ટેસ્ટન્ટને બહાર કાઢવામાં આવશે કારણ કે નૉમિનેટ કરાઈ ચૂક્યા છે. બીજી બાજુ બીજી તરફ બિગ બૉસના ઘરમાં કન્ટેસ્ટંટ એકબીજાની અંગત જીંદગી વિશે ચોંકાવનારા ખુલાસા કરી રહ્યાં છે. તે અંગે પણ વિવાદ વધી રહ્યાં છે. આ વિવાદ બિગ બોસના ઘરમાંથી નીકળીને કોર્ટ-કચેરી સુધી પહોંચી રહ્યાં છે.

First Published: Sunday, 5 November 2017 8:38 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી