મુંબઇઃસારા અલી ખાન અને જાહ્નવી કપૂર, સુહાના ખાન અત્યાર સુધીમાં અનેક વખત પોતાની હોટ તસવીરોને લઇને ચર્ચામાં આવી ચૂકી છે. આ યાદીમાં બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની કઝિન એટલે કે અલાના પાંડેનું નામ પણ જોડાઇ ચૂક્યું છે. 22 વર્ષની અલાનાને પ્રથમવાર ગયા વર્ષે અહાન પાંડેની બર્થ-ડે પાર્ટીમાં મીડિયાએ નોટિસ કરી હતી.