અભિનેત્રી કૃતિકા ચૌધરીની હત્યા, પોલીસને રૂમમાંથી સડેલી હાલતમાં મળ્યો મૃતદેહ

By: abpasmita.in | Last Updated: Tuesday, 13 June 2017 8:17 AM
અભિનેત્રી કૃતિકા ચૌધરીની હત્યા, પોલીસને રૂમમાંથી સડેલી હાલતમાં મળ્યો મૃતદેહ

મુંબઈ: સ્ટ્રગલિંગ અભિનેત્રી કૃતિકા ચૌધરીનું ત્રણ-ચાર દિવસ પહેલા તેમના મુંબઈના ફ્લેટમાં અમુક શંકાસ્પદ લોકોએ તેની હત્યા કરી હતી. તેનો ફ્લેટ બહારથી બંધ હતો. એક પોલીસ ઓફિસરે કહ્યું કે અમે ઘટનાસ્થળે જઈને પ્રાથમિક માહિતી મેળવી હતી. હાલ મામલાની આગળની કાર્યવાહી ચાલું છે.

કૃતિકાનું એપાર્ટમેંટ મુંબઈના અંધેર વેસ્ટ વિસ્તારમાં હતું. તેનો મૃતદેહ સડી ગયો હતો અને તેના રૂમનું એસી ચાલુ હતું. આ વિશે પોલીસ ઓફિસરે કહ્યું- મૃતદેહમાંથી દુર્ગધ બહાર ના આવી તે માટે આરોપીઓ એસી ચાલું રાખીને ફરાર થઈ ગયા હતા.

એક બીજા પોલીસ ઓફિસરે જણાવ્યું, આજે 3.45ની આસપાસ અંબોલી પોલીસને કોઈએ ફોન કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એપાર્ટમેંટમાંથી દુર્ગધ આવી રહી છે. જ્યારે અમે ઘટના સ્થળે પહોંચીને રૂમનો દરવાજો ખોલ્યો, તો અમને એક યુવતીની લાશ સડેલી હાલતમાં મળ્યો હતો. હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. હવે રિપોર્ટ આવ્યા પછી ઘટનાની વધુ જાણ થઈ શકે છે.

First Published: Tuesday, 13 June 2017 8:17 AM

ટોપ ફોટો

આ બોલ્ડ એક્ટ્રેસે પોસ્ટ કરી બિકીનીમાં તસવીર, થઈ વાયરલ
યુવક-યુવતીને નગ્ન કરી બર્બરતા આચરતો વીડિયો ક્યાંનો છે? સરકારે શું કરી ચોખવટ?
પ્રેગનન્સીમાં યોગા કરતા ફોટાથી સોહાએ સૌને ચોંકાવ્યા, જાણો કેમ જરૂરી છે પ્રેગનન્સીમાં યોગા
View More »

Related Stories

નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી જોઈએ નહીં
નિહલાનીનો મોટો ખુલાસો, સરકારે મને કહ્યું હતું ‘ઉડતા પંજાબ’ પાસ થવી...

નવી દિલ્લી: સેંસર બોર્ડના અધ્યક્ષ પદેથી સસ્પેંડ થયા પછી પહલાજ નિહલાનીએ