નવાઝુદિન સિદીકી બેસ્ટ એક્ટર, સરળ વ્યક્તિત્વ વાળા કલાકાર: શ્વેતા ત્રિપાઠી

By: abpasmita.in | Last Updated: Sunday, 8 January 2017 9:04 PM
નવાઝુદિન સિદીકી બેસ્ટ એક્ટર, સરળ વ્યક્તિત્વ વાળા કલાકાર: શ્વેતા ત્રિપાઠી

મુંબઈ: આગામી ફિલ્મ ‘હરામખોર’ માં  નવાઝુદીન સિદીકીની કો-એક્ટ્રેસ શ્ર્વેતા ત્રિપાઠીએ કહ્યું નવાજુદિન એક ખૂબ જ સફળ અભિનેતા છે. શ્વેતાએ એક ઈંટરવ્યૂમાં કહ્યું તે શરૂઆતના સમયમાં નવાઝુદીન સિદીકી જેવા કલાકારો સાથે કામ કરવા માટે ગભરાતી હતી, કારણ કે તેઓ એક સુપર કલાકાર અને સરળ વ્યક્તિત્વ વાળા છે. તેમણે મને કયારેય નવા કલાકાર જેવું મહેસુસ નથી થવા દિધું.

તેણે કહ્યું નવાઝુદીન પોતાના બીજાના સ્તર પર લાવીને કામ કરે છે અને તેની સાથે કામ કરીને એવુ લાગ્યું કે તેઓ સમાન અનુભવ વાળા કલાકાર છે. શ્વેતાએ કહ્યું એટલા માટે હુ તેનું સમ્માન કરૂ છું. હુ નથી જાણતી કે કોઈ એવુ કરી શકે કે નહી. હુ ખરેખર તેની પ્રશંસક છું.

ફિલ્મનું શુંટિંગ ગુજરાતના એક નાનકડા ગામમાં કરવામાં આવ્યું છે. જેમાં એક 14 વર્ષની સ્કૂલની વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના પ્રેમને દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે, પરંતુ તેના ટ્રેલરમાં હાસ્યનો પણ હિસ્સો છે. શ્લોક શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ 13 જાન્યુઆરીના રિલીઝ થશે.

 

First Published: Sunday, 8 January 2017 9:04 PM

ટોપ ફોટો

રાજકોટ શાર્પશૂટર મામલે મોટો ખુલાસો, અનિસ ઇબ્રાહિમ અને અશફાક ખત્રી વચ્ચે હતી ધંધાકીય અદાવત
કોણ છે આ જામનગરના ઉદ્યોગપતિ, જેને મારવા માટે ડી-ગેંગને અપાઇ 10 લાખની સોપારી? જાણો
ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય
View More »

Related Stories

જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર
જામનગરના અશફાક ખત્રીને પૂછપરછ માટે રાજકોટ લવાયો, ATS પણ હાજર

રાજકોટ: રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીને મારવા આવનારા ડી

કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો
કોણે આપી હતી જામનગરના વ્યાપારીની હત્યાની સોપારી, જુઓ વીડિયો

રાજકોટઃ રાજકોટ પોલીસે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી એક ખાનગી બસમાં મુસાફરી

Recommended