અપકમિંગ ફિલ્મ 'વીરમ' નું ટ્રેલર થયું રિલીઝ, બાહુબલી ફિલ્મનો પણ કરી શકે છે મુકાબલો, જુઓ VIDEO

By: abpasmita.in | Last Updated: Wednesday, 15 February 2017 7:46 AM
અપકમિંગ ફિલ્મ 'વીરમ' નું ટ્રેલર થયું રિલીઝ, બાહુબલી ફિલ્મનો પણ કરી શકે છે મુકાબલો, જુઓ VIDEO

મુંબઈ: સાઉથની ફિલ્મોમાં ઇતિહાસને પ્રદર્શિત કરવાનું ચલણ રહ્યું છે. બાહુબલી બાદ એવી ફિલ્મો વધી રહી છે. એમાં નવો અભિનેતા કુણાલ કપૂરની ફિલ્મ વીરમ નું છે. હાલમાં જ એનું ટ્રેલર રિલીઝ થયું છે.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ નેશનલ એવોર્ડ વિજેતા જયરાજએ બનાવી છે. આ એક મલયાલમ ફિલ્મ છે. એના ટ્રેલરને ફેસબુક પર રિતિક રોશને રિલીઝ કર્યું છે. જાણકારી પ્રમાણે ફિલ્મમાં કુણાલ કપૂરએ એક યોદ્ધા ચંતુ ચેકવરની ભૂમિકા નિભાવી છે.

અભિનેતા કુણાલ કપૂરએ હિંદી ફિલ્મમાં ઓળખાણ રંગ દે બંસતી જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ મળી. કુણાલની છેલ્લી ફિલ્મ ડિયર ઝીંદગી હતી. એમાં કુણાલે કેમિયો કર્યો હતો.

1

આ ફિલ્મ માટે કુણાલે પોતાના લુકને બિલકુલ ચેન્જ કરી દીધો છે. ફિલ્મના ટ્રેલરમાં કુણાલનું એકદમ અલગ અંદાજ જોવા મળ્યો. આ ફિલ્મમાં એની સાથે શિવાજીનાથ નામ્બિયાર અને હિમાર્શા વેન્કટસ્વામી પણ છે.

આ ફિલ્મ વિલિયમ શેક્સપિયરની નાટક મેકબેથ પર આધારિત છે. આ ફિલ્મ મલયાલમ, હિંદી અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થશે.

First Published: Wednesday, 15 February 2017 7:46 AM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ