એક્શનથી ભરપૂર ‘ટાઈગર જિંદા હૈ’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

By: abpasmita.in | Last Updated: Tuesday, 7 November 2017 5:09 PM
એક્શનથી ભરપૂર ‘ટાઈગર જિંદા હૈ’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

નવી દિલ્લી: સલમાન ખાન અને કેટરીના કૈફની અગામી ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે રીલીઝ થશે. ટ્રેલરમાં સલમાન જબરદસ્ત એક્શન અંદાજમાં નજર આવશે. ટ્રેલર રીલીઝ થયાના એક કલાક માં જ 5 લાખથી વધુ લોકોએ જોયું છે.

ફિલ્મમાં એક્શ સીનનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાઈગર આ વખતે પણ દર્શકોને જોરદાર મનોરંજન કરનારી ફિલ્મ સાબિત થઈ શકે છે.

સલમાનના ચાહકોને ટ્રેલરમાં તેનો લૂક ઘણો પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝાફરે કર્યું છે. ફિલ્મની શૂટિંગ ઑસ્ટ્રિયા, મોરક્કો, ગ્રીસ અને અબુ ધાબી જેવા લોકેશન્સ પર કરાઈ છે.

First Published: Tuesday, 7 November 2017 5:09 PM

ટોપ ફોટો

સુરતઃ BJP કાર્યાલય પર પાસનો હોબાળો, પોલીસ સાથે ઘર્ષણ થતા 30ની અટકાયત
હાર્દિક પટેલને જીવનું જોખમ, કેન્દ્ર સરકારે આપી CISFની વાય કેટેગરીની સુરક્ષા
ભારતી અેરટેલે દાન કર્યા 7,000 કરોડ, ગરીબો માટે ખોલશે યુનિવર્સિટી
View More »

Related Stories