સંજય દત્તની દિકરી ત્રિશલા સાવકી મા માન્યતા સાથે કરી રહી છે પાર્ટી, શેર કરી તસવીરો

By: abpasmita.in | Last Updated: Monday, 13 February 2017 10:59 AM
સંજય દત્તની દિકરી ત્રિશલા સાવકી મા માન્યતા સાથે કરી રહી છે પાર્ટી, શેર કરી તસવીરો

નવી દિલ્લી: બોલીવુડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા હાલ ન્યૂયોર્કમાં છે. અને તે સંજય દત્તની પહેલી પત્નીથી જે દિકરી છે તે ત્રિશલા સાથે સમય પસાર કરી રહી છે. બંને ન્યૂયોર્કમાં ઘણી મસ્તી કરી રહ્યા છે અને ત્રિશલા તેમજ માન્યતાએ તેની તસવીરો અને વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.


 


 

looks who’s in NY!!! ???????? @maanayata

A video posted by Trishala Dutt (@trishaladutt) on


 

First Published: Monday, 13 February 2017 10:57 AM

ટોપ ફોટો

હોસ્પિટલથી ઘરે પહોંચ્યા કરણના Twins યશ અને રૂહિ, જુઓ તસવીરો
મલાઈકાથી અલગ થયા પછી આ રોમાનિયન યુવતીને ડેટ કરી રહ્યો છે અરબાઝ, જુઓ PICS
અમદાવાદઃ 'નદીમાં પડવા જઈએ છીએ' કહી દરવાજાને મારી દીધી સ્ટોપર, સાબરમતીમાંથી મળી દંપતીની લાશ
View More »

Related Stories

VIDEO SONG: પરિણીતીએ પોતાની ફિલ્મમાં પહેલીવાર ગાયું ગીત, જુઓ
VIDEO SONG: પરિણીતીએ પોતાની ફિલ્મમાં પહેલીવાર ગાયું ગીત, જુઓ

નવી દિલ્લી: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ સંગીતની દુનિયામાં પગલા માંડી

આ શોર્ટ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરતા પહેલા જ પ્રત્યુશાએ કરી લીધી'તી આત્મહત્યા, જાણો ક્યારે થશે રિલીઝ
આ શોર્ટ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરતા પહેલા જ પ્રત્યુશાએ કરી લીધી'તી...

બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ પ્રત્યુષા બેનરજીની છેલ્લી શોર્ટ ફિલ્મ તેની

Recommended