સરકારી તંત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીને બનાવી દીધા વિજય મોદી, જુઓ ક્યાં હોર્ડિંગ્સમાં વટાયો છે ભાંગરો ?

By: abpasmita.in | Last Updated: Monday, 12 March 2018 11:12 AM
સરકારી તંત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીને બનાવી દીધા વિજય મોદી, જુઓ ક્યાં હોર્ડિંગ્સમાં વટાયો છે ભાંગરો ?

ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બેટી બચાવો-બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે અનેક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અગાઉ સમગ્ર ગાંધીનગર અને અમદાવાદમાં સરકાર દ્ધારા કાર્યક્રમને લગતા બેનરો લગાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલે વિજયભાઇ મોદી લખવામાં આવ્યું હતું. આ બેનરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે. તસવીરમાં જોવા મળતું બેનર અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં લગાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં વિજયભાઇ રૂપાણીના બદલે વિજયભાઇ મોદી લખેલા સરકારના આ બેનરની તસવીરો ખૂબ વાયરલ થઇ છે.

First Published: Monday, 12 March 2018 11:11 AM

ટોપ ફોટો

રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ટેસ્ટ મેચ, જાણો કોની સામે ક્યારે કરવામાં આવ્યું છે આયોજન
અ’વાદમાં પતિ, પત્ની ઔર વો જેવો કિસ્સો: પત્નીને મિત્ર સાથે પ્રેમાલાપ કરતી હતી ને પતિ આવી ગયો પછી શું થયું...
બોલિવૂડની કઈ અભિનેત્રીએ ગુપચુપ રીતે રશિયન બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં, જાણો વિગત
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની