ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકોનું પરિણામ LIVE, કોંગ્રેસ આગળ

By: abpasmita.in | Last Updated: Monday, 18 December 2017 3:01 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017: ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકોનું પરિણામ LIVE, કોંગ્રેસ આગળ

ગાંધીનગરઃઆજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પરિણામ જાહેર થશે. આજે આખા દેશની નજર ગુજરાત વિધાનસભાના પરિણામો પર મંડાયેલી છે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર ક્યા પક્ષ બાજી મારશે તે જોવાનું રહેશે. ગાંધીનગર ઉત્તર બેઠક પર ભાજપ અને કોગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે.

અપડેટ

– ગાંધીનગર (નોર્થ)થી કોંગ્રેસના સી. જે. ચાવડાની જીત.

– માણસામાં ભાજપના અમિત ચૌધરી આગળ.

– ગાંધીનગર ઉત્તર-દક્ષિણમાં કોંગ્રેસ આગળ.

– માણસા અને કલોલમાં ભાજપ આગળ.

– કોંગ્રેસના સી.જે. ચાવડા ગાંધીનગર ઉત્તરથી આગળ.

 

First Published: Monday, 18 December 2017 8:00 AM

ટોપ ફોટો

બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: પાકિસ્તાનને હરાવી ભારત સતત બીજી વખત બન્યું વિશ્વ ચેમ્પિયન
આનંદીબેનનો અભિવાદન સમારોહ યોજાયો, શુભેચ્છકોનો આભાર માનતા બેન થયા ભાવુક
ગુજરાતના મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં ‘પદ્માવત’ફિલ્મ નહીં થાય રીલિઝ, જાણો કારણ
View More »

Related Stories

U-19 WC: ગ્રુપ-બીની અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું
U-19 WC: ગ્રુપ-બીની અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, ઝિમ્બાબ્વેને 10...

નવી દિલ્હીઃ અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ શુક્રવારે પોતાના