23 જાન્યુઆરીએ થશે ધારાસભ્યોની શપથવિધિ, જાણો ક્યારે શરૂ થશે બજેટ સત્ર

By: abpasmita.in | Last Updated: Friday, 12 January 2018 6:10 PM
23 જાન્યુઆરીએ થશે ધારાસભ્યોની શપથવિધિ,  જાણો ક્યારે શરૂ થશે બજેટ સત્ર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક મહિનાથી વધુ સમય બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઇ રહ્યું છે. આગામી 23 જાન્યુઆરીના રોજ નવી વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે. 23 જાન્યુઆરીના રોજ ધારાસભ્યોની શપથવિધિ યોજવામાં આવશે.

ઉપરાંત ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે  જ નવા સ્પીકરની વરણી કરવામાં આવશે. બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. 23 જાન્યુઆરીએ સવારે 10 વાગે પ્રોટેમ સ્પીકરની પણ વરણી કરવામાં આવશે.

 

 

 

First Published: Friday, 12 January 2018 6:10 PM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું