ગાંધીનગરઃ RNTCP કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે યોજી રેલી

By: abpasmita.in | Last Updated: Friday, 6 April 2018 6:05 PM
ગાંધીનગરઃ RNTCP કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે યોજી રેલી

ગાંધીનગરઃ RNTCP અંતર્ગત કરાર આધારિત ફરજ બજાવતાં કર્મચારીઓએ આજે ગાંધીનગરમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમના કરાર કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને આ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સત્તર કરતા વધુ વર્ષોથી માત્ર કરાર પધ્ધતિથી સરકારી અધિકારીઓની શોષણયુક્ત, બેધારી અને સરકારને ગેરમાર્ગે દોરનારી નિતિના વિરોધમાં રેલી યોજી હતી.

પગાર વધારો, મેડીકલ સહાય રજાઓ, અકસ્માતનું વળતર સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. આ અગાઉ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમના કરાર કર્મચારીઓએ સમગ્ર રાજ્યમાં પેન ડાઉન હડતાલ શરૂ કરી હતી.

 

 

First Published: Friday, 6 April 2018 6:05 PM

ટોપ ફોટો

DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......
વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
View More »

Related Stories