રાજ્ય સરકારનો વધુ એક ચૂંટણી લક્ષી નિર્ણય, 16 બોર્ડ નિગમોના અધિકારીઓને મળશે સાતમાં પગાર પંચનો લાભ

By: abpasmita.in | Last Updated: Tuesday, 3 October 2017 5:15 PM
રાજ્ય સરકારનો વધુ એક ચૂંટણી લક્ષી નિર્ણય, 16 બોર્ડ નિગમોના અધિકારીઓને મળશે સાતમાં પગાર પંચનો લાભ

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ રાજ્ય સરકાર મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ચૂંટણીલક્ષી જાહેરાતો કરતી જાય છે. રાજ્ય સરકારનો વધુ એક ચૂંટણી લક્ષી નિર્ણણ કર્યો હતો. રાજ્યના નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે આજે રાજ્ય સરકારના 16 બોર્ડ નિગમોના અધિકારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે 16 બોર્ડ નિગમનોને સાતમા પગાર પંચ લાભ આપવાની જાહેરાત કરીને 16 બોર્ડ નિગમોના અધિકારીઓને ખુશ કરી દીધા હતા. બોર્ડ નિગમના 1710 કર્મચારીઓને સાતમા પગર પંચનો લાભ મળશે. જો કે સાતમાં પગાર પંચની જાહેરાતના કારણે રાજ્ય સરકારની તિજોરી પર 10 કરોડ રૂપાણીનો બોજો પડશે.

First Published: Tuesday, 3 October 2017 4:53 PM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં