ગુજરાતમાં બીજા તબક્કામાં 14 ડીસેમ્બરે ક્યા ક્યા જિલ્લામાં અને કેટલી બેઠકો પર થશે મતદાન  ? જાણો વિગત 

By: abpasmita.in | Last Updated: Wednesday, 25 October 2017 1:57 PM
ગુજરાતમાં બીજા તબક્કામાં 14 ડીસેમ્બરે ક્યા ક્યા જિલ્લામાં અને કેટલી બેઠકો પર થશે મતદાન  ? જાણો વિગત 

 

ગાંધીનગરઃ આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. 9 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે જ્યારે 14 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશ્નનર એ. કે. જોતીએ ચૂંટણીની જાહેરાતો કરી હતી. બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.

બીજા તબક્કામાં અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ. વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ  જિલ્લામાં મતદાન યોજાશે.

First Published: Wednesday, 25 October 2017 1:45 PM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં