રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં VVPATનો થશે ઉપયોગ, ગોવા બાદ બીજું રાજ્ય બનશે

By: abpasmita.in | Last Updated: Friday, 29 September 2017 8:37 AM
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં VVPATનો થશે ઉપયોગ, ગોવા બાદ બીજું રાજ્ય બનશે

ગાંધીનગર: રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ 50128 મતદાન કેન્દ્ર પર VVPAT(વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ) સાથે ઈલેક્ટ્રનિક વોટિંગ મશીનનો ઉપયોગ થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી આયોગ મતદાન માટે VVPATનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ પ્રમાણે EVM કરતા મતદાન માટે સૌથી પારદર્શી રીત છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વાઈને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગોવા બાદ ગુજરાત બીજુ રાજ્ય હશે જ્યાં વિધાનસભા ચૂંટણીમાં VVPAT સિસ્ટમનો ઉપયોગ થશે. રાજ્યના મતદાતા VVPATથી પરિચિત નથી. તેથી ચૂંટણી પહેલા આયોગ ત્યાં જાગૃતતા કાર્યક્રમ ચલાવશે.ચૂંટણી પંચે દાવો કર્યો છે કે VVPAT એક એવી સિસ્ટમ છે જે સંપૂર્ણ પારદર્શી છે.

બીબી સ્વાઈને કહ્યું, આગામી વિધાનસભા ચૂંટણીમાં અમે VVPAT મશીનનો ઉપયોગ કરશું. આ મશીન તમામ 50 હજાર 128 કરોડ મતદાન કેન્દ્ર પર લગાવવામાં આવશે. જ્યાં તમામ જિલ્લામાં જાગૃતી અભિયાન પણ ચલાવવામાં આવશે.તેમણે કહ્યું જાહેર સ્થળે અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાતાઓ માટે એક વાહનમાં મતદાન કેન્દ્ર લગાવી તેની સમક્ષ પ્રસ્તુત કરશું.

First Published: Friday, 29 September 2017 8:37 AM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં