રાજ્યના શહેરી વિસ્તારોમાં નવો કોમન GDCR ક્યારથી થશે અમલમાં

By: abpasmita.in | Last Updated: Friday, 30 March 2018 6:33 PM
રાજ્યના શહેરી વિસ્તારોમાં નવો કોમન GDCR ક્યારથી થશે અમલમાં

ગાંધીનગર: રાજ્યના શહેરી વિસ્તારો માં નવો કોમન GDCR આવતીકાલ 31 માર્ચ શનિવારથી અમલી બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાંધકામ ક્ષેત્રમાં પારદર્શિતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ આપવા માટે આ નવા કોમન GDCRને તાત્કાલિક મંજૂરી આપી છે.

આ સરળ અને પારદર્શી પદ્ધતિ ને પરિણામે રિયાલિટી સેક્ટરને નવી દિશા મળશે અને મોટા પાયે રોજગાર સર્જન થવાથી વિકાસ ને વેગ મળતો થશે. રાજ્યના બધા જ શહેરોના સર્વગ્રાહી અને સર્વ સમાવેશક વિકાસની નવી ક્ષિતિજ આના પરિણામે ખુલશે. આ નવા કોમન GDCRના અમલથી ઓછી કિંમતના સસ્તાદરના આવાસો મોટી સંખ્યામાં પ્રાપ્ત થશે.

First Published: Friday, 30 March 2018 6:33 PM

ટોપ ફોટો

DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......
વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
View More »

Related Stories