જાન લઈને જઈ રહેલ ટ્રક પુલ પરથી નીચે ખાબકી, 25થી વધુ લોકોનાં મોત, લાશોનો થયો ઢગલો

By: abpasmita.in | Last Updated: Tuesday, 6 March 2018 10:34 AM
જાન લઈને જઈ રહેલ ટ્રક પુલ પરથી નીચે ખાબકી, 25થી વધુ લોકોનાં મોત, લાશોનો થયો ઢગલો

ભાવનગર: ભાવનગર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં અંદાજે 25થી વધુ લોકોના મોત થયા છે. આ ટ્રકમાં 60 લોકો સવાર હતા. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ છે. ભાવનગરના રંધોળા પાસે જાન લઈને જતી ટ્રક નાળામાં ખાબકતા અંદાજે 25 લોકોના મોત થયા છે.

ભાવનગર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 20થી વધુ લોકોના મોત થયા છે જ્યારે અન ેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ઘર્યું છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. તમામ ઘાયલ લોકોને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

First Published: Tuesday, 6 March 2018 8:41 AM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories