કૉંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવાએ કરી સ્પષ્ટતા, OBC SC ST ક્વોટામાં પાટીદારોનો સમાવેશ નહી

By: abpasmita.in | Last Updated: Thursday, 2 November 2017 10:15 PM
કૉંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવાએ કરી સ્પષ્ટતા, OBC SC ST ક્વોટામાં પાટીદારોનો સમાવેશ નહી

 

વલસાડ: વલસાડમાં નાના પોંઢામાં જાહેરસભા સંબોધતા મોહનસિંહ રાઠવાએ પાટીદારોના અનામતને લઈને મોટું નિવેદન આપ્યુ હતું.  એક તરફ કૉંગ્રેસ પાટીદારોને અનામત આપવાની વાત કરી રહી છે. જ્યારે બીજી તરફ તેમનીજ પાર્ટીના નેતા અને નેતા વિપક્ષ  મોહનસિંહ રાઠવાએ કહ્યું  કે એસસી, એસટી અને ઓબીસી ક્વોટામાંથી પાટીદારોને નહી અનામત મળે. જો કે હજું સુધી કૉંગ્રેસે સ્ટેંડ કલીયર નથી કર્યુ કે તેઓ પાટીદારોને કઈ રીતે અનામત આપશે.

અગાઉ  પાસ અને કૉંગ્રેસ વચ્ચેની બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી. પાસે કૉંગ્રેસને 7 તારીખ સુધીનો અલ્ટીમેટમ પણ આપ્યો છે. એવામાં નેતા વિપક્ષનો આ નિવેદન રાજકીય તોફાન લાવી શકે છે.

First Published: Thursday, 2 November 2017 10:15 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી