ગ્રામ પંચાયત ચૂંટણી: અરવલ્લી જિલ્લામાં કયા સરપંચનો થયો વિજય, જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Tuesday, 6 February 2018 12:46 PM
ગ્રામ પંચાયત ચૂંટણી: અરવલ્લી જિલ્લામાં કયા સરપંચનો થયો વિજય, જાણો વિગત

મોડાસા: 4 ફ્રેબુઆરી ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું વોટિંગ કરવામાં આવ્યું હતું જેની આજે મતગણતરી કરવામાં આવી રહી છે. 4 ફેબ્રુઆરી સમગ્ર ગુજરાતમાં 1423 પૈકી 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોડાસાના મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. જેમાં અરવલ્લીના ગામોના પરિણામ આવી ગયા છે.

જીલ્લો-અરવલ્લી
તાલુકો-બાયડ
ગામ- ગણેસપુરા ગ્રામ પંચાયત
સરપંચ : કૈલાશબેન પરમાર

જીલ્લો-અરવલ્લી
તાલુકો-બાયડ
ગામ- વારેણાં
સરપંચ : અમરતસિંહ ધૂળસિંહ પરમાર

જિલ્લો -અરવલ્લી
તાલુકો-મેઘરજ
ગામ-ઝરડા ગ્રામ પંચાયત
સરપંચ : શારદાબેન ખોખરીયા

જિલ્લો – અરવલ્લી
તાલુકો – માલપુર
ગ્રામપંચાયત – પરસોડા
કનુભાઈ શિવભાઈ પંડોર સરપંચ તરીકે વિજયી

જિલ્લો – અરવલ્લી
તાલુકો -મોડાસા
ગ્રામપંચાયત – ટીંટોઇ
કાદરભાઈ ગુલામભાઈ ટીન્ટોઇયા વિજયી

જીલ્લો-અરવલ્લી
તાલુકો-બાયડ
ગામ : વજેપુરકમ્પા ગ્રામ પંચાયત
સરપંચ તરીકે લીલાબેન રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા

અરવલ્લી
તાલુકો – માલપુર
ગામ – હેલોદર
શિલ્પાબેન રમેશભાઈ પગી સરપંચ તરીકે ચૂંટાયા.

અરવલ્લી જિલ્લો
તાલુકો – બાયડ
ગામ – આબલિયારા ગ્રામપંચાયત
સરપંચ તરીકે કમલેશભાઈ પટેલ ચૂંટાયા

અરવલ્લી
મોડાસા તાલુકો
જીતપુર પંચાયત
વિજેતા સરપંચ જયાબેન કિરણસિંહ પરમાર

અરવલ્લી
તાલુકો – મેઘરજ
ગામ – મોટીપંડુલી ગ્રામપંચાયત
સરપંચ તરીકે અરૂણાબેન મોહનભાઇ ખરાડી ચૂંટાયા.

First Published: Tuesday, 6 February 2018 12:46 PM

ટોપ ફોટો

IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 72 રન
IITના 50 પૂર્વ વિદ્યાર્થીઓએ નોકરી છોડી બનાવી રાજકીય પાર્ટી, SC-ST-OBC માટે લડશે લડાઈ
વડોદરાઃ IT ઓફિસરે પત્નીની હત્યા કરી લાશ મકાનના ગાર્ડનમાં દાટી દીધી, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો
View More »

Related Stories