ગ્રામ પંચાયત ચૂંટણી: છોટા ઉદેપુર જિલ્લામાં કયા-કયા ગામોમાં સરપંચનો થયો વિજય, જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Tuesday, 6 February 2018 1:41 PM
ગ્રામ પંચાયત ચૂંટણી: છોટા ઉદેપુર જિલ્લામાં કયા-કયા ગામોમાં સરપંચનો થયો વિજય, જાણો વિગત

છોટા ઉદેપુર: 4 ફ્રેબુઆરી ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું વોટિંગ કરવામાં આવ્યું હતું જેની આજે મતગણતરી કરવામાં આવી રહી છે. 4 ફેબ્રુઆરી સમગ્ર ગુજરાતમાં 1423 પૈકી 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં છોટા ઉદેપુરના મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. જેમાં છોટા ઉદેપુરના ગામોનું પરિણામ આવી ગયું છે.

જિલ્લો: છોટાઉદેપુર
તાલુકો: બોડેલી
ગામ: તેજાવાવ
વિજેતા સરપંચ: મંજુલાબેન હિતેશ ભાઈ રાઠવા

જિલ્લો: છોટાઉદેપુર
તાલુકો: સંખેડા
ગામ: સારંગપુર
વિજેતા સરપંચ: ભીલ કોકિલાબેન લાલજીભાઈ

જિલ્લો : છોટાઉદેપુર
તાલુકો: સંખેડા
ગામ: લાછરસ
વિજેતા સરપંચ: ભીલ પ્રજ્ઞેશભાઈ પ્રવિણભાઈ

જિલ્લો : છોટાઉદેપુર
તાલુકો: સંખેડા
ગામ: વડેલી
વિજેતા સરપંચ: જગદીશભાઈ મોહનભાઇ તડવી

જિલ્લો: છોટાઉદેપુર
તાલુકો: સંખેડા
ગામ: ટીંબા
વિજેતા સરપંચ: કમુદાબેન રમણભાઈ તડવી

જિલ્લો : છોટાઉદેપુર
તાલુકો: સંખેડા
ગામ: પડવણ
વિજેતા સરપંચ: કવિતાબેન રાયસિંગ ભીલ

જિલ્લો: છોટાઉદેપુર
તાલુકો: સંખેડા
ગામ: ભાટપુર
વિજેતા સરપંચ: પ્રમોદભાઈ અરવિંદભાઈ ભીલ

જિલ્લો: છોટાઉદેપુર
તાલુકો: સંખેડા
ગામ: સોનગીર
વિજેતા સરપંચ: સુમિત્રાબેન જશુભાઈ ભીલ

જિલ્લો: છોટાઉદેપુર
તાલુકો: સંખેડા
ગામ: ઇન્દ્રાલ
વિજેતા સરપંચ: તારકીબેન બલાભાઈ પાવરા

જિલ્લો: છોટા ઉદેપુર
તાલુકો: કવાંટ
ગામ: સમલવાંટ
વિજેતા સરપંચ: ઝુકીબેન અરવિંદભાઈ રાઠવા

જિલ્લો: છોટા ઉદેપુર
તાલુકો: ક્વાંટ
ગામ: કૈડાવાન્ટ
વિજેતા સરપંચ: ઉષાબેન અશોકભાઈ રાઠવા

જિલ્લો: છોટા ઉદેપુર
તાલુકો: કવાંટ
ગામ: સિંગલકુવા
વિજેતા સરપંચ: રમણભાઈ રેચલાભાઈ રાઠવા

જિલ્લો: છોટા ઉદેપુર
તાલુકો: બોડેલી
ગામ: મોટી બુમડી
વિજેતા સરપંચ: કમળાબેન પ્રતાપભાઈ રાઠવા

જિલ્લો: છોટા ઉદેપુર
તાલુકો: જેતપુર
ગામ: મજીગામ
વિજેતા સરપંચ: ગીતાબેન લક્ષ્મણભાઈ રાઠવા

જિલ્લો: છોટા ઉદેપુર
તાલુકો: કવાંટ
ગામ: કરજવાંટ
વિજેતા સરપંચ: કંકુબેન જીકેશભાઈ રાઠવા

જિલ્લો: છોટા ઉદેપુર
તાલુકો: કવાંટ
ગામ: માનાવાંટ
વિજેતા સરપંચ: સંદીપભાઈ અશોકભાઈ રાઠવા

જિલ્લો: છોટા ઉદેપુર
તાલુકો: કવાંટ
ગામ: રોડધા
વિજેતા સરપંચ: મેનાબેન નેવસિંગ રાઠવા

First Published: Tuesday, 6 February 2018 1:41 PM

ટોપ ફોટો

IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 72 રન
IITના 50 પૂર્વ વિદ્યાર્થીઓએ નોકરી છોડી બનાવી રાજકીય પાર્ટી, SC-ST-OBC માટે લડશે લડાઈ
વડોદરાઃ IT ઓફિસરે પત્નીની હત્યા કરી લાશ મકાનના ગાર્ડનમાં દાટી દીધી, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો
View More »

Related Stories