
દેવભૂમિ દ્વારકા: 4 ફ્રેબુઆરી ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું વોટિંગ કરવામાં આવ્યું હતું જેની આજે મતગણતરી કરવામાં આવી રહી છે. 4 ફેબ્રુઆરી સમગ્ર ગુજરાતમાં 1423 પૈકી 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં દેવભૂમિ દ્વારકાના મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકાના ગામોનું પરિણામ આવી ગયું છે.
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: ખંભાળીયા
ગામ: ગોકુલપુર
વિજેતા સરપંચ: મંજુલાબેન ખીમાભાઈ નકુમ
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: ખંભાળીયા
ગામ: મોવાણ
વિજેતા સરપંચ: નાથાભાઇ પ્રેમજીભાઈ હડિયલ
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: કલ્યાણપુર
ગામ: મહાદેવીયા
વિજેતા સરપંચ: કાનભાઈ અરસીભાઈ કરંગીયા
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: કલ્યાણપુર
ગામ: જુવાનપુર
વિજેતા સરપંચ: હિરુબેન ઉકાભાઈ હડિયલ
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: કલ્યાણપુર
ગામ: માલેતા
વિજેતા સરપંચ: સામત જેઠા ગોજીયા
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: દ્વારકા
ગામ: બરડીયા
વિજેતા સરપંચ: લાખુબેન રવિ નાંગેશ
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: દ્વારકા
ગામ: વસઈ
વિજેતા સરપંચ: લીલાબેન જીવણભા માણેક
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: દ્વારકા
ગામ: શામળાસર
વિજેતા સરપંચ: વનરાજભા થારીયાભા માણેક
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: દ્વારકા
ગામ: શિવરાજપુર
વિજેતા સરપંચ: અશોક નાયાણી
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: દ્વારકા
ગામ: હમુસર
વિજેતા સરપંચ: દક્ષાબેન મિયાજણભા માણેક
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: દ્વારકા
ગામ: ધ્રાસણવેલ
વિજેતા સરપંચ: જેઠીબેન ગગાભા માણેક
જિલ્લો: દેવભૂમિ દ્વારકા
તાલુકો: દ્વારકા
ગામ: મોજપ
વિજેતા સરપંચ: વાઘાભા કુંભાભા કુંભાણી