ગ્રામ પંચાયત ચૂંટણી: સાબરકાંઠા જિલ્લાના કયા ગામે કયા સરપંચનો થયો વિજય, જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Tuesday, 6 February 2018 12:46 PM
ગ્રામ પંચાયત ચૂંટણી: સાબરકાંઠા જિલ્લાના કયા ગામે કયા સરપંચનો થયો વિજય, જાણો વિગત

સાબરકાંઠા:  4 ફ્રેબુઆરી ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું વોટિંગ કરવામાં આવ્યું હતું જેની આજે મતગણતરી કરવામાં આવી રહી છે. 4 ફેબ્રુઆરી સમગ્ર ગુજરાતમાં 1423 પૈકી 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાબરકાંઠાના મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. જેમાં સાબરકાંઠાના ગામોના પરિણામ આવી ગયા છે.

1) માથાસુર – જાદવ દનજીભાઈ શામલભાઈ સરપંચ તરીકે થયા વિજેતા.
2) મણિયોર – જયેશભાઇ નારણભાઇ પટેલ સરપંચ તરીકે વિજેતા બન્યા.
3) ફલાસણ – મનજુલાબેન ગોડાજી ઠાકોર સરપંચ તરીકે વિજેતા થયા.
4) અરોડા – દીપકભાઈ અમીન સરપંદ પદે ચૂંટાઈ આવ્યા.
5) હરિપુરા – સૌકતઅલી ફકીરભાઈ સરપંદ પદે ચૂંટાઈ આવ્યા.
6) ચોડપ – કમલાબેન ઉદયસિંહ ડાભી સરપંચ તરીકે વિજેત થયા.
7) સાતોલ – ધર્મેન્દ્રકુમાર શંકરભાઇ ચેનવા સરપંચ બન્યા.
8) સાબલવાડ – અજિતભાઈ પ્રકાશભાઈ પટેલ સરપંચ તરીકે વિજેત થયા.
9) ચોરીવાડ – ગીતાબેન ભરતભાઇ પટેલ સરપંચ તરીકે વિજેત થયા.
10) માનપુરા – સંગીતાબેન આર. ચૌહાણ સરપંચ તરીકે વિજેત થયા.
11) રતનપુર – અંબાબેન કનુભાઈ પટેલ સરપંચ તરીકે વિજેત થયા.
12) પાતળિયા – કાંતાબેન ખોડાજી ઠાકોર સરપંચ તરીકે વિજેત થયા.
13) જાલીયા – વિપુલકુમાર ડી. ચૌહાણ સરપંચ તરીકે વિજેત થયા.
14) ખોડમ – સોવનબેન બાબુજી થાકરડા સરપંચ તરીકે વિજેત થયા.
15) વડવસા – સુભદ્રાબેન પટેલ સરપંચ તરીકે ચૂંટાયા.
16) લીમલા – કનુભાઈ પટેલ નવા સરપંચ પદે ચૂંટાયા.
17) જીજવા – સંગીતાબેન મકવાણા નવા સરપંચ જાહેર કરાયા.
18) સલાલ – સોનલ બેન પટેલ સરપંચ પદે ચૂંટાયા.
19) કરોલ – રમેશભાઈ મકવાણા સરપંચ તરીકે વિજેત થયા.
20) અબાવાડા – વીણા બેન ચમાર સરપંચ તરીકે વિજેત થયા.
21) રૂપાલ – ભગવતીબેન પટેલ સરપંચ તરીકે ચૂંટાયા.

First Published: Tuesday, 6 February 2018 12:35 PM

ટોપ ફોટો

IND vs SA: આફ્રિકા પ્રવાસમાં તમામ મેચ રમનાર ક્રિકેટર બન્યો આ ગુજરાતી
કેપટાઉન T 20: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 173 રનનો આપ્યો લક્ષ્યાંક, શિખર ધવનના 47 રન
ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, T-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકામાં મચાવી ડબલ ધમાલ
View More »

Related Stories

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ

નવી દિલ્હીઃ આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટી-20