ગ્રામ પંચાયત મતગણતરી: કયા ગામમાં કોણ બન્યું સરપંચ, જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Tuesday, 6 February 2018 6:04 PM
ગ્રામ પંચાયત મતગણતરી: કયા ગામમાં કોણ બન્યું સરપંચ, જાણો વિગત

અમદાવાદ: 4 ફ્રેબુઆરી ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું વોટિંગ કરવામાં આવ્યું હતું જેની આજે મતગણતરી કરવામાં આવી રહી છે. 4 ફેબ્રુઆરી સમગ્ર ગુજરાતમાં 1423 પૈકી 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. આજે ઘણી ગ્રામ પંચાયતના સરપંચોના રિઝલ્ટ આવી ગયા છે.

– ગાંધીનગરની સઈજ ગ્રામ પંચાયતમાં ટાઈ પડી હતી. વોર્ડ નંબર 3માં સભ્યોની ચૂંટણીમાં 2 સભ્યો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા સભ્યનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ચિઠ્ઠી ઉછાળતા મુકેશ ઠાકોર વિજેતા જાહેર કરાયા.
– અંકલેશ્વરના અંદાડા ગામે સરપંચ તરીકે દિપક વસાવા વિજેતા
– સુરતના ઓલપાડ તાલુકાની પરિયા ગ્રામપંચાયતમાં ભાજપ સમર્થક ઉમેદવાર હર્ષા પટેલનો થયો વિજય
– અમદાવાદના વિરમગામના ઝૂંડ ગામના સરપંચ તરીકે બેચરભાઇ વાણંદનો વિજય

જિલ્લો – ભરૂચ
તાલુકો – અંકલેશ્વર
ગામ – જુના બોરભાઠા બેટ
વિજેતા સરપંચનું નામ – જયાબેન વસાવા

જિલ્લો – ભરૂચ
તાલુકો – અંકલેશ્વર
ગામ – બોરીદ્રા
વિજેતા સરપંચનું નામ – અમિષા વસાવા

જીલ્લો-સાબરકાંઠા
તાલુકો-હિંમતનગર
ગામ-રૂપાલ
સરપંચનુ : ભગવતીબેન પટેલ

જીલ્લો-અરવલ્લી
તાલુકો-બાયડ
ગામ- ગણેસપુરા ગ્રામ પંચાયત
સરપંચ : કૈલાશબેન પરમાર

જીલ્લો-અરવલ્લી
તાલુકો-બાયડ
ગામ- વારેણાં
સરપંચ : અમરતસિંહ ધૂળસિંહ પરમાર

જિલ્લો -અરવલ્લી
તાલુકો-મેઘરજ
ગામ-ઝરડા ગ્રામ પંચાયત
સરપંચ : શારદાબેન ખોખરીયા

જિલ્લો – અરવલ્લી
તાલુકો – માલપુર
ગ્રામપંચાયત – પરસોડા
કનુભાઈ શિવભાઈ પંડોર સરપંચ તરીકે વિજયી

જિલ્લો – અરવલ્લી
તાલુકો -મોડાસા
ગ્રામપંચાયત -ટીંટોઇ
કાદરભાઈ ગુલામભાઈ ટીન્ટોઇયા વિજયી

જીલ્લો-અરવલ્લી
તાલુકો-બાયડ
ગામ : વજેપુરકમ્પા ગ્રામ પંચાયત
સરપંચ તરીકે લીલાબેન રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા

જીલ્લો-અરવલ્લી
તાલુકો-બાયડ
ગામ- તાલોદ ગ્રામ પંચાયત
સરપંચ તરીકે કપિલાબેન કિશોરભાઈ પટેલ

જીલ્લો -સાબરકાંઠા
તાલુકો -પ્રાંતિજ
ગામ-લીમલા
સરપંચ-પટેલ કનુભાઇ

જીલ્લો- બનાસકાંઠા
તાલુકો- વાવ
ગામ- ઉમેદપુરા
વિજેતા સરપંચનુ નામ – જગદીશ દેસાઈ

તાલુકો : પાલનપુર
ગામ :પેડાગડા
વિજેતા સરપંચ : ઇન્દુબેન ગઢવી વિજેતા બન્યા

જીલ્લો- પંચમહાલ
તાલુકો- કાલોલ
ગામ- મધવાસ
વિજેતા સરપંચનુ નામ- મણીબેન રાઠોડ

જીલ્લો- પંચમહાલ
તાલુકો- શહેરા
ગામ- ઝોઝ
વિજેતા સરપંચનુ નામ- બુનીબેન બારીયા

અમરેલી
તાલુકા:બાબરા.
ગામ:નાનીકુડળ.
વિજેતા:વલ્લભભાઈ મકવાણા

જીલ્લો- પંચમહાલ
તાલુકો- શહેરા
ગામ- વક્તાપુરા
વિજેતા સરપંચનુ નામ- નિરુબેન પટેલ

જીલ્લો- પંચમહાલ
તાલુકો- શહેરા
ગામ- સરડીયા
વિજેતા સરપંચનુ નામ- નંદાબેન ઠાકોર

જીલ્લો- પંચમહાલ
તાલુકો- હાલોલ
ગામ- કાંકરાડુંગરી
વિજેતા સરપંચનુ નામ- કમલેશભાઈ પરમાર

જિલ્લો: નવસારી
તાલુકો: ચીખલી
ગામ:કણભઈ
સરપંચ : કલ્પનાબેન જીતુભાઈ પટેલ વિજેતા

જિલ્લો: નવસારી
તાલુકો: ગણદેવી
ગામ:એધલ
સરપંચ :કલાબેન દેસાઈ વિજેતા

જીલ્લો- પંચમહાલ
તાલુકો- શહેરા
ગામ- ધમાઈ
વિજેતા સરપંચનુ નામ- પ્રવીણભાઈ બારીયા

વિજેતા સરપંચ
જિલ્લો-અમદાવાદ
તાલુકો-વિરમગામ
મેલજ કાદીપુરા-ભારતી ઠાકોર

જીલ્લો- પંચમહાલ
તાલુકો- હાલોલ
ગામ- કાંકરાડુંગરી
વિજેતા સરપંચનુ નામ- કમલેશભાઈ પરમાર

જીલ્લો- જૂનાગઢ
તાલુકો- માણાવદર
ગામ- ભડુલા
વિજેતા સરપંચનુ નામ- ચંદુભાઇ શેરઠીયા

First Published: Tuesday, 6 February 2018 11:44 AM

ટોપ ફોટો

આ મહિલાએ એકલા હાથે ઉડાવ્યું ફાઇટર પ્લેન, બની દેશની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ
PM મોદીના માનીતા અમિતાભ બચ્ચન હવે કોંગ્રેસ સાથે વધારી રહ્યા છે નીકટતા, આ રહ્યા પુરાવા
ભાડૂઆત આ બોલીવુડ એક્ટ્રેસના અન્ડરવેર ચોરીને થઈ ગયા ફરાર
View More »

Related Stories

LoC પર ભારતીય ચોકીની 300 મીટર નજીક આવી ગયું પાકિસ્તાનનું હેલિકોપ્ટર
LoC પર ભારતીય ચોકીની 300 મીટર નજીક આવી ગયું પાકિસ્તાનનું હેલિકોપ્ટર

નવી દિલ્હીઃ એલઓસી પર પાકિસ્તાનની હરકતો અટકવાનું નામ જ નથી લઈ રહી. બુધવારે

PNB કૌભાંડ પર નાણામંત્રી જેટલીએ તોડ્યું મૌન, મેનેજમેન્ટ અને ઓડિટર્સ પર ઉઠાવ્યા સવાલ
PNB કૌભાંડ પર નાણામંત્રી જેટલીએ તોડ્યું મૌન, મેનેજમેન્ટ અને ઓડિટર્સ...

નવી દિલ્લી: પંજાબ નેશનલ બેંકના 11300 કરોડ રૂપિયાના કૌભાંડને લઈને વિપક્ષ સતત