સવાર સવારમાં જ વડોદરા શહેર-જિલ્લાના 15 સ્થળે EVM ખોટકાયા

By: abpasmita.in | Last Updated: Thursday, 14 December 2017 10:47 AM
સવાર સવારમાં જ વડોદરા શહેર-જિલ્લાના 15 સ્થળે EVM ખોટકાયા

વડોદરાઃ ગુજરાતમાં બીજા ફેઝનું વૉટીંગ શરૂ થઇ ગયું છે, લોકોની લાંબી કતારો પણ લાગી ગઇ છે. પણ આ બધાની વચ્ચે EVM ખોટકાવવાની બૂમો પણ આવી છે. વડોદરા શહેર અને જિલ્લાના લગભગ 15 જેટલા બૂથો પર EVM ખોટકાયા છે, જેના કારણે મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, પહેલા તબક્કામાં પણ કેટલીક જગ્યાએ EVMમાં ગરબડી અને ખોટકાવવાના સમાચાર હતા, તે મતવિસ્તારનું વૉટીંગ પણ કરાવવામાં આવી રહ્યું છે.

 

વડોદરા શહેર-જિલ્લામાં અહીં ખોટકાયા EVM

-ઝેનિથ સ્કૂલ, જીવન ભારતી સ્કૂલ, લાલ બહાદુર સ્કૂલ, તાંદળજા વગેરે
-એકતા નગર, આજવા રોડ અને સયાજીગંજ પર ઇવીએમ ખોટકાયા
-યાકુતપુરા, વારસિયા રિંગ રોડ, મંગલેશ્વર ઝાપા રોડ પર ઇવીએમ ખોટકાયા
-છોટાઉદેપુર, ડભોઇ અને સાવલીમાં ઇવીએમ ખોટકાયા
-વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામમાં ઇવીએમ ખોટકાયુ

First Published: Thursday, 14 December 2017 10:41 AM

ટોપ ફોટો

IPL 2018: પંજાબને જીતવા 192 રનનો ટાર્ગેટ, ક્રિસ લિનના 74 રન
કઈ જગ્યાએ લગ્ન કરશે મિલિંદ સોમન અને ગર્લફ્રેન્ડ અંકિતા! જુઓ મહેંદી સેરેમનીની તસવીરો
આ છે મિસ પાકિસ્તાન વર્લ્ડ, તસવીરો ઇન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ
View More »

Related Stories

CSK vs RR: વોટસનની આક્રમક સદી, ચેન્નઈ સુપરકિંગ્સે રાજસ્થાન રોયલ્સને 64 રને હરાવ્યું
CSK vs RR: વોટસનની આક્રમક સદી, ચેન્નઈ સુપરકિંગ્સે રાજસ્થાન રોયલ્સને 64 રને...

પુણેઃ  આઈપીએલની 11મી સિઝનની મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે રાજસ્થાન રોયલ્સને 64

એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કોણ
એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું...

નવી દિલ્હીઃ ક્રિકેટ માટે ગુરુવારનો દિવસ સંન્યાસ માટે ખાસ રહ્યો. એકજ