સવાર સવારમાં જ વડોદરા શહેર-જિલ્લાના 15 સ્થળે EVM ખોટકાયા

By: abpasmita.in | Last Updated: Thursday, 14 December 2017 10:47 AM
સવાર સવારમાં જ વડોદરા શહેર-જિલ્લાના 15 સ્થળે EVM ખોટકાયા

વડોદરાઃ ગુજરાતમાં બીજા ફેઝનું વૉટીંગ શરૂ થઇ ગયું છે, લોકોની લાંબી કતારો પણ લાગી ગઇ છે. પણ આ બધાની વચ્ચે EVM ખોટકાવવાની બૂમો પણ આવી છે. વડોદરા શહેર અને જિલ્લાના લગભગ 15 જેટલા બૂથો પર EVM ખોટકાયા છે, જેના કારણે મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, પહેલા તબક્કામાં પણ કેટલીક જગ્યાએ EVMમાં ગરબડી અને ખોટકાવવાના સમાચાર હતા, તે મતવિસ્તારનું વૉટીંગ પણ કરાવવામાં આવી રહ્યું છે.

 

વડોદરા શહેર-જિલ્લામાં અહીં ખોટકાયા EVM

-ઝેનિથ સ્કૂલ, જીવન ભારતી સ્કૂલ, લાલ બહાદુર સ્કૂલ, તાંદળજા વગેરે
-એકતા નગર, આજવા રોડ અને સયાજીગંજ પર ઇવીએમ ખોટકાયા
-યાકુતપુરા, વારસિયા રિંગ રોડ, મંગલેશ્વર ઝાપા રોડ પર ઇવીએમ ખોટકાયા
-છોટાઉદેપુર, ડભોઇ અને સાવલીમાં ઇવીએમ ખોટકાયા
-વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામમાં ઇવીએમ ખોટકાયુ

First Published: Thursday, 14 December 2017 10:41 AM

ટોપ ફોટો

અંગત જીંદગીમાં આ TV એક્ટ્રેસ લાગે છે સ્ટાઈલિશ અને ગ્લેમરસ, કોણ છે આ અભિનેત્રી, જુઓ તસવીરો
23 વર્ષની પોર્ન સ્ટાર ઓલિવિયા લુઆનું મોત, મોતનું કારણ જાણીને લાગશે નવાઈ
ભારે વિવાદ વચ્ચે પણ આ શહેરમાં ધડાધડ થઈ રહી છે ‘પદ્માવત’ની એડવાન્સ બુકિંગ
View More »

Related Stories