રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ઈન્દ્રનિલ રાજ્યગુરૂ લડશે ચૂંટણી

By: abpasmita.in | Last Updated: Sunday, 19 November 2017 11:22 PM
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ઈન્દ્રનિલ રાજ્યગુરૂ લડશે ચૂંટણી

 

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસે 77 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસના પીઢ નેતાઓને રિપીટ કરાયા છે. આ સાથે પૂર્વ સાંસદો ને ટિકીટ આપી કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ વધારવાની તૈયારીઓ કરી લીધી છે.  પાસના નેતાઓને પણ ટિકીટ આપી પાટીદારોને ખૂશ કરવાનો પ્રયત્ન કર્યો છે. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કૉંગ્રેસે ઈન્દ્રનિલ રાજ્યગુરૂને ટીકીટ આપી છે. આ હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે.

રાજકોટ ગ્રામ્ય બેઠક પર કૉંગ્રેસે રાજકોટ મ્યૂનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને ટિકીટ આપી છે.

 

First Published: Sunday, 19 November 2017 11:22 PM

ટોપ ફોટો

મોદીના બ્રિટન પ્રવાસ પર હાર્દિકે લીધી મોજ, કહ્યું-મોદીજી માલ્યા, નીરવ મોદીને લઈને આવશે
બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ