નવસારી ખાતે રાહુલ ગાંધી અને જીગ્નેશ મેવાણી વચ્ચે યોજાઈ બેઠક

By: abpasmita.in | Last Updated: Friday, 3 November 2017 8:14 PM
નવસારી ખાતે રાહુલ ગાંધી અને જીગ્નેશ મેવાણી વચ્ચે યોજાઈ બેઠક

નવસારી: દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે ઇટાવા ગામ ખાતે મુલાકાત થઇ હતી. ગુજરાતની ચૂંટણીને લઈને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીનું કૉંગ્રેસ તરફ નરમ વલણ સામે આવ્યું છે. નવસારીમાં રાહુલ ગાંધી અને જીગ્નેશ મેવાણી વચ્ચે બેઠક મળી હતી. જ્યાં જીગ્નેશ મેવાણી રાહુલના રથમાં બેસી નવસર્જન યાત્રામાં જોડાયા હતા. જીગ્નેશ મેવાણીએ દલિત સમાજની 17 માગણીઓને લઈને ચર્ચા કરી હતી. બંને વચ્ચે વધુ એક બેઠક યોજાશે.

રાહુલ અને જીજ્ઞેશની આ મુલાકાત ચૂંટણીમાં નવા સમીરકરણો ઉભા કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાતા ઠાકોર સમાજના મતનો ફાયદો કોંગ્રેસને મળશે, તેવામાં જીજ્ઞેશ મેવાણીની મુલાકાત પણ આગામી વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો કરાવી જશે તેવું મનાઇ રહ્યું છે.

First Published: Friday, 3 November 2017 8:14 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી