નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 3,5 અને 8 માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે

By: abpasmita.in | Last Updated: Thursday, 5 January 2017 5:03 PM
નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 3,5 અને 8 માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે

અમદાવાદ: નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ,5 અને ૮માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. રાઇટ ટુ એજયુકેશન એકટ મુજબ હાલમાં ધોરણ1 થી 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા નથી. જોકે નવા શૈક્ષણિક સત્રથી  તેમને નાપાસ કરવામાં આવશે. ઘણા રાજયોની ભલામણ બાદ કેન્દ્ર સરકાર પોલિસીમાં ફેરફાર કરી રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ જૂન2017થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી ધોરણ 3,5 અને 8માં લેવાનારી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી ધોરણમાં અભ્યાસ કરવો પડશે.

 પ્રાપ્ત જાણકારી મુજબ, કેન્દ્ર સરકારે રાઇટ ટુ એજયુકેશન એકટનો અમલ કર્યો, ત્યારબાદ ગુજરાતમાં તેનો અમલ ર૦૧૧થી કરવામાં આવ્યો હતો. જેમાં રાજય સરકારે ૧૮ ફેબ્રુઆરી   ,    ર૦૧૧ના રોજ પરિપત્ર બહાર પાડી ધોરણ થી માં કોઇ વિદ્યાર્થીને નાપાસ કરી શકાય તેવી સતાવાર જાહેરાત  કરી હતી. ત્યારબાદ અત્યાર સુધી ધોરણ થી માં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા હતા. પરંતુ કેંદ્ર સરકાર પોલીસીમાં ફેરફાર કરી રહી છે, જેના કારણે નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ,5 અને ૮માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.

First Published: Thursday, 5 January 2017 5:03 PM

ટોપ ફોટો

SBIમાં 27 હજાર કર્મચારીઓની નોકરી જશે, નવી ભરતીમાં પણ 50 ટકાનો ઘટાડો!
સામાજિક યોજનાઓ માટે આધાર ફરજિયાત ન કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ
Jio પ્રાઈમ મેમ્બરશિપ માટે ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ
View More »

Related Stories

25 માર્ચથી 1 એપ્રિલ સુધી ખુલી રહેશે તમામ બેંક, RBIએ શનિવાર અને રવિવારે પણ કામ કરવાનો આપ્યો આદેશ
25 માર્ચથી 1 એપ્રિલ સુધી ખુલી રહેશે તમામ બેંક, RBIએ શનિવાર અને રવિવારે પણ...

મુંબઈઃ 25 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કેટલાક

Recommended