ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આજે મોડી સાંજે 67 IASની સામુહિક બદલી કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી IAS અધિકારીઓની બદલી થાય તેવી અટકળો હતી જો કે આજે આ અંગેની સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી. જે મુજબ રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડેની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના કલેક્ટરક અવંતિકા સિંધની ડિરેક્ટર ઓફ એમ્પલોયમેંટ એંડ ટ્રેનિંગ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. આગળની સ્લાઈડમાં જાણો કોની ક્યાં બદલી કરવામાં આવી છે.