વાપી ચલામાં રહેતી અને વલસાડ પરણેલી ભાનુશાલી સમાજની 23 વર્ષિય યુવતી રવિવારે પોતાના માતા-પિતાને મળવા માટે વાપી જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી. જોકે મોડે સુધી તે પરત ન ફરતા સાસરિયાઓએ તેની તપાસ કરતાં તેનો મોબાઇલ ફોન પર મરાઠી ભાષામાં કેસેટ વાગતી હતી, જેથી શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.