મણિપુરમાં 5 મહીનાથી ચાલી રહેલી આર્થિક નાકાબંધી પૂરી, CM બિરેન સિંહે ગણાવી નવી શરૂઆત

By: abpasmita.in | Last Updated: Monday, 20 March 2017 8:48 AM
મણિપુરમાં 5 મહીનાથી ચાલી રહેલી આર્થિક નાકાબંધી પૂરી, CM બિરેન સિંહે ગણાવી નવી શરૂઆત

ઈમ્ફાલ: કેંદ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગા સમૂહની વચ્ચે સફળ વાતચીત બાદ મણિપુરમાં લગભગ 5 મહિનાથી ચાલી રહેલી યૂનાઈટેડ નગા કાઉંસિલ (યૂ.એન.સી)ની આર્થિક નાકાબંધી ગઈકાલે મધ્યરાત્રિએ પૂરી થઈ હતી. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી ઓ ઈબોબી સિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે 7 નવા જિલ્લા બનાવવાના નિર્ણય વિરુદ્ધ યૂ.એન.સી એ 1 નવેમ્બર 2016એ આર્થિક નાકાબંધી કરી હતી.

2 રાષ્ટ્રીય રાજમાર્ગો- એનએચ-2 અને એનએચ-37 પર નાકાબંધીથી રાજ્યમાં જરૂરી ચીજવસ્તુઓની કીંમતમાં મોટો વધારો થયો હતો જેથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. રાજ્યમાં હાલમાં થયેલા વિધાનસભાની ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો રહ્યો હતો. નવી સરકારે આ મુદ્દાને મહત્વપૂર્ણ માનીને તેમને મણિપુરની રાજ્યપાલ નજમા હેપતુલ્લાએ કહ્યું કે આર્થિક નાકાબંધી ખતમ થવાથી રાજ્યમાં શાંતિ અને સમુદ્ધિ આવશે.

First Published: Monday, 20 March 2017 8:48 AM

ટોપ ફોટો

ભારતીય મૂળના આ CEOનો વિશ્વના ટેકનોલોજી ઉદ્યોગમાં છે દબદબો, જાણો કોણ છે તે
મોરબીઃ સગીરાને બંધ ઓરડીમાં લઈ જઈને યુવકે પરાણે બાંધ્યા સંબંધ, જાણો પછી શું થયું?
લોન્ચ થયો 299 રૂપિયાનો ફોન, ઓનલાઈન Cash on Delivery પર ખરીદવાની આ છે રીત
View More »

Related Stories

ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે
ઇન્ફોસિસ 1150 રૂપિયાના ભાવે 13,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરશે

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે 13,000 કરોડ