ગુરુગ્રામ કેસઃ બાળકના પરિવારનો સ્કૂલ પર આરોપ- 'હત્યા કોઇ અન્યએ કરી છે'

By: abpasmita.in | Last Updated: Saturday, 9 September 2017 10:21 AM
ગુરુગ્રામ કેસઃ બાળકના પરિવારનો સ્કૂલ પર આરોપ- 'હત્યા કોઇ અન્યએ કરી છે'

ગુરુગ્રામઃગુરુગ્રામની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાત વર્ષના બાળક પ્રદ્યુમ્નની ગળુ કાપી હત્યા કરનારા બસ કંડક્ટર અશોકની ધરપકડ કરવામાં આવી છે. તેણે પ્રદ્યુમ્નની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. અશોકે પોલીસને જણાવ્યું કે, તેણે પ્રદ્યુમ્ન સાથે કુકર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે બૂમો પાડતા તેણે ગળુ કાપી હત્યા કરી દીધી હતી. આ મામલે મૃતક બાળકના પરિવારે સ્કૂલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારજનોના કહેવા પ્રમાણે, આ હત્યા કોઇ અન્યએ કરી છે.

એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં બાળકની માતાએ કહ્યું કે, કંડન્ટરને મોહરો બનાવવામાં આવી રહ્યો છે. હત્યા કોઇ અન્યએ કરી છે. પ્રદ્યુમ્ન ક્યારેય બસમાં સ્કૂલમાં જતો નહોતો. હું તેને સ્કૂલમાં મુકવા જતી હતી. ઘટના બાદ સ્કૂલ બહાર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પોલીસના મતે કંડક્ટરે બાળક સાથે યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ પ્રદ્યુમ્ને બૂમો પાડતા કંડક્ટરે તેનું ગળુ કાપી હત્યા કરી દીધી હતી. પોલીસના મતે આરોપી કંડક્ટરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આજે આરોપી કંડક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

First Published: Saturday, 9 September 2017 10:21 AM

ટોપ ફોટો

કોલકાતા ટેસ્ટમાં વિરાટ કહોલીએ 50મી સદી ફટકારી સચિનનો આ રેકોર્ડ તોડ્યો
SBIના ગ્રાહક ઝડપથી પૂરું કરી લે આ કામ, નહીં તમારું એકાઉન્ટ થશે બંધ!
સ્વામિનારાયણ મંદિરના સંતની હત્યાનું રહસ્ય ઉકેલાયું, જાણો કોણે કરી હત્યા
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી

IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી સદી
IND Vs SL: પ્રથમ દાવમાં શ્રીલંકાના 4 વિકેટે 165 રન, તિરિમાને-મેથ્યુઝની અડધી...

કોલકત્તાઃ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 172 રનમાં ઓલઆઉટ થઇ

LIVE IND Vs SL:  બીજો દિવસ પણ  વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5 વિકેટ પર 74 રન
LIVE IND Vs SL: બીજો દિવસ પણ વરસાદથી પ્રભાવિત, રમતના અંતે ઈંડિયાનો સ્કોર 5...

કોલકાતા: ભારત અને શ્રીલંકાની વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ પણ 

રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ
રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! Video થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચ

IND Vs SL LIVE:  વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ
IND Vs SL LIVE: વરસાદના કારણે પ્રથમ દિવસે 11.5 ઓવર રમાઈ, ભારતના 17 રને 3 વિકેટ

કોલકાતાઃ  શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની  પ્રથમ ટેસ્ટના