જો મુસલમાન હથિયાર ઉઠાવશે તો દેશને સંભાળવો મુશ્કેલ થશે: અબુ આઝમી

By: abpasmita.in | Last Updated: Monday, 17 July 2017 2:36 PM
જો મુસલમાન હથિયાર ઉઠાવશે તો દેશને સંભાળવો મુશ્કેલ થશે: અબુ આઝમી

 

નવી દિલ્લી: સમાજવાદી પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય અબૂ આઝમીએ ગૌરક્ષકો પર વરસ્યા હતા. નાગુપરમાં બીફના શકમાં એક મુસ્લિમ યુવકને માર મારવાના મામલે તેમણે કહ્યું જો ગૌરક્ષાના નામ પર મુસલમાનો સાથે હિંસા નહી રોકાય તો તેઓ પણ હથિયાર ઉઠાવશે પછી દેશને સંભાળવો મુશ્કેલ થઈ જશે. આઝમીએ આરોપ લગાવતા કહ્યું દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું કહ્યું ગૌરક્ષો એટલી વીરતા બતાવે છે તો કેમ અમરનાથ જઈને આતંકીઓ સાથે લડતા નથી. આજનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે ગાય-બળદની જિંદગી લોકો કરતા કિંમતી બની ગઈ છે.

મહારાષ્ટ્રના ધારાસભ્યે કહ્યું, જે રીતે જુનૈદની હત્યા કરવામાં સમગ્ર ટ્રેને હત્યારોનો સાથ આપ્યો તેને જોઈને મુસલમાન ટ્રેનમાં મુસાફરિ કરવાથી ડરી રહ્યા છે. અબૂ આઝમીએ કહ્યું, જે રીતે આજે મુસલમાનોને મારવામાં આવી રહ્યા છે, પરંતુ જો તેઓ હથિયાર ઉઠાવશે તો આ દેશને સંભાળવો મુશ્કેલ બની જશે. આઝમે આ નિવેદન સોશલ મીડિયા પરશેર કરતા કહ્યું, મુસલમાનોએ પોતાની પાસે મોબાઈલની જગ્યાએ બંદૂક રાખવી જોઈએ.

 

 

First Published: Monday, 17 July 2017 2:36 PM

ટોપ ફોટો

મહિલા ક્રિકેટ ટીમની હાર પર ઋષિ કપૂરે કર્યું વિવાદીત ટ્વિટ, યુઝર્સે કર્યા ટ્રોલ
સુરતઃ યુવકે સહકર્મી યુવતીને અઢી વર્ષ ભોગવી, યુવતીના પૈસે જલસા કર્યા ને પછી શું થયું?
હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં ધમરોળશે વરસાદ, જાણો વિગતો
View More »

Related Stories

WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય
WC: હાથમાં આવેલી બાજી મહિલા ટીમે ગુમાવી, ઇગ્લેન્ડનો નવ રને વિજય

નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો

IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં
IND Vs ENG: ભારત 100 રનને પાર, પુનમ-હરમન પ્રિત રમતમાં

નવી દિલ્લી: મહિલા ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડના 229 રનના પડકારનો

ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો
ફાઈનલ પહેલા મહિલા ક્રિકેટ ટીમ માટે BCCIએ કરી મોટી જાહેરાત, જાણો

નવી દિલ્લી: આઈસીસી મહિલા વિશ્વ કપ ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ, વરસાદના કારણે ટૉસ થશે મોડો
મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ જંગ,...

નવી દિલ્લી: આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં આજે ટીમ ઈંડિયા અને 6 વખતનું વર્લ્ડ